ઇન્સ્ટન્ટ રવા ડોસા

Khyati Dhaval Chauhan @the_veggie_vogue
ઇન્સ્ટન્ટ રવા ડોસા
રાંધવાની સૂચનાઓ
- 1
રવો મેંદો અને ચોખા ના લોટ ને એક બોલ મા લઇ લો. એમાં દહીં અને 1 કપ પાણી નાખી મિક્સ કરી લો.
- 2
હવે એમાં લીમડો, ધાણા, જીરું, મરી પાવડર, મીઠું, કાંદો નાખી મિક્સ કરી લો. બીજું 3 કપ પાણી પણ ઉમેરી લો. ખીરું તૈયાર કરી 20 મિનિટ ઢાંકી ને મૂકી દો.
- 3
ખીરું એકદમ લિક્વિડ કોંસિસ્ટેંસી વાળું હશે. ગરમ ગરમ તવા પર ખીરું રેડી ગોળ ડોસો બનાવી લો. બનેલા કાણા ને પુરશો નહિ ખીરા વડે.. રહેવા દેવો. 1/2 ચમચી તેલ રેડી દેવું આજુ બાજુ. ધીમો ગેસ કરી ક્રિસ્પી થવા દેવા..
- 4
ક્રિસ્પી થઇ જય એટલે ડોસો ઉતારી લેવો. બધા ડોસા આમ બનાવી લેવા. ગરમ ગરમ ડોસા ને ચટણી જોડે પીરસો.
Similar Recipes
-
-
રવા ઢોસા (Rava dosa recipe in gujarati)
#GA4#week3#Dosaઇન્સ્ટન્ટ ડોસા ખાવાનું મન થાય તો તાત્કાલિક રવા ડોસા બની જશે. અહી આથો લાવવાની જરૂર નથી હોતી. રવા ડોસા કરારા અને સ્વાદિષ્ટ લાગે છે તેમજ ઝડપ થી બની શકે. Shraddha Patel -
ઈન્સ્ટન્ટ રવા ઢોસા
#ડીનરખૂબ જ સરળ અને ઓછા સમય માં થઈ જાય એવી રેસિપી છે. લોકડાઉન માટે બેસ્ટ રેસિપી છે. ઘરે હોય એટલે સામાન માં જ બની જાય અને આ ઢોસા માં ન તો દાળ ચોખા પલાળવા ની જરૂર ન તો આથો લાવવા ની જરૂર. તર જ ખીરૂ બનાવી ને ઢોસા ઉતારી લેવાં. Sachi Sanket Naik -
રવા ઈડલી
#રવાપોહારવા ઈડલી ખૂબ જ જલ્દી બની જાય છે કારણ કે તેમાં આથો લાવવા ની જરૂર હોતી નથી. ખૂબ જ સોફ્ટ અને સ્વાદિષ્ટ બને છે. Purvi Modi -
ઇન્સ્ટન્ટ વેજ રવા ઈડલી(Instant Veg. Rava Idli Recipe In Gujarati)
#EBરવા ઈડલી જલ્દી બની જતી વાનગી છે. તેમાં મન ગમતા શાકભાજી નાંખી ને વેજ ઈડલી બનાવાય છે. સાથે સાંભાર, નારિયેળ ની ચટણી અને સોસ હોય તો, એક ટાઈમ નું જમણ બની જાય. બધા ને ગમી જાય એવા પોચા ને સરસ... Asha Galiyal -
કોદરી સેલેડ (Foxtail Millet Salad Recipe In Gujarati)
#SPR#MBR4#Week4કોદરી ખુબ જ જુનું ધાન્ય છે. મારા નાની ડાયાબિટીક પેશન્ટ હતા એટલે ભાત બદલે જમવા માં કોદરી નો ઉપયોગ કરતાં. કોદરી ખુબ જ જલ્દી ચડી જાય છે અને પચવામાં પણ સરળ છે. એ એન્ટી ઓક્સિડન્ટ થી ભરપુર છે અને ખરાબ કોલેસ્ટ્રોલ ને ઘટાડે છે. એમાં ફાઈબર અને પ્રોટીન સારા પ્રમાણમાં હોય છે અને એનો ગ્લાઈસીમીક ઈન્ડેક્સ ખુબ ઓછો છે તેથી ખાંડ લેવલ ને નિયંત્રણ કરવામાં મદદરૂપ થાય છે. અત્યારે ખાસ કરીને સલાડ અને વનપોટ મીલ નો ક્રેઝ વધ્યો છે તો મેં ટેસ્ટી સલાડ બનાવ્યું છે. Harita Mendha -
ઇન્સ્ટન્ટ અપ્પમ (Instant Appam Recipe In Gujarati)
જલ્દી બને તેવા અને નાના છોકરા ઓ ને ભાવે તેવો નાસ્તો. Meera Thacker -
ઇન્સ્ટન્ટ રવા ઢોસા
#goldenapron3 # week -9#pzal-વર્ડ-ઢોસા હેલ્ધી માં લઇ શકાય એવા રવા ઢોસા .અર્ધોકલાક રવા ને છાસ કે દહીં માં પલાળી ને ઇન્સ્ટન્ટ ઢોસા બનાવી શકાય છે. Krishna Kholiya -
રવા ઉત્તપમ
#GA4#week1#uttapamઆ રવા ના ઉત્તપમ ઝડપ થી બની જાય છે. ન તો એમાં દાળ ચોખા પલાળવા ના હોય છે ન તો એને પીસવાના હોય કે ન તો આથો લાવવાનો હોય. Sachi Sanket Naik -
-
રવા સેન્ડવીચ
#રવાપોહાકેમ છો મિત્રો આજે આપણે રવા સેન્ડવીચ બનાવવા ના છીએ નામ સાંભળીને નવાઇ લાગી આજે હું બ્રેડ વગરની રવા સેન્ડવીચ બનાવવાની છો જે તમે ઘરે ઇન્સ્ટન્ટ બનાવી શકો છો અને જો તમે બ્રેડ ના ખાતા હોય તો આ રીતે રવા સેન્ડવીચ બનાવી હેલ્દી સેન્ડવીચ બનાવીને ખાઈ શકો છો. તો ચાલો શરુ કરીએ Bhumi Premlani -
રવા ઇન્સ્ટન્ટ ઢોકળા (Instant Semolina Dhokla Recipe In Gujarati)
#GA4#Week8#stream...રવા ના ઇન્સ્ટન્ટ ઢોકળા એ બનાવામાં ખુબજ સરળ અને જલ્દી બની જાય એવા ટેસ્ટી જે ખાવા મા પણ ખૂબ જ સરસ લાગે છે. Payal Patel -
રવા ઉત્તપમ (Rava Uttpam Recipe In Gujarati)
રવા ના ઉત્તપમ ખાવા માં ખૂબ સરસ લાગશે અને પચવા માં હળવા હોય છે. બાળકો ને આપવાથી બધા શાકભાજી પણ ખાય છે.#Week1#GA4#yogurt#uttapam Loriya's Kitchen -
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#EB#week13#MRC#cookpadgujarati#cookpadindia રવા ઢોસા ઘણા બધા અલગ અલગ પ્રકારના બનાવી શકાય. જેમ કે સાદા રવા ઢોસા, મસાલા રવા ઢોસા, મૈસુર રવા ઢોસા વગેરે અનેક પ્રકારના રવા ઢોસા બનાવી શકાય. મેં આજે સાદા રવા ઢોસા બનાવ્યા છે. આ ઢોસા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Asmita Rupani -
ઈનસ્ટન્ટ રવા ઢોકળાં
#ટિફિન#આ ઢોકળાં રવામાંથી બનાવ્યા છે જે જલ્દી બની જાય છે ટિફિનમાં આપી શકાય અને ટેસ્ટી પણ એટલા જ લાગે છે. Harsha Israni -
રવા નો હાંડવો
#હેલ્થીફૂડ #રવાનો હાંડવો ખુબજ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક અને ક્રિસ્પી બને છે ઇન્સ્ટન્ટ બનાવી શકાય છે mamtabhatt829@gmail.com Bhatt -
ઇન્સ્ટન્ટ રવા ઈદડા
#ટીટાઈમ#પોસ્ટ4ઇદડા બધા ના ઘરે બધા ભાવતા હોય છે પરંતુ લાંબી ફેરમેનટશન પ્રોસેસ ને કારણે ઘણી વાર આપણે આળસ કરી દઈએ છીએ એને બનાવવાની. આજે હું લઇ આવી છું ઇન્સ્ટન્ટ રવા ના ઇદડા બનાવવાની રીત. જરૂર ટ્રાય કરજો. Khyati Dhaval Chauhan -
ફુદીના રવા ઢોસા (Pudina Rava Dosa Recipe In Gujarati)
#GA4#Week25 રવા ઢોસા ઘણા બધા અલગ અલગ પ્રકારના બનાવી શકાય. જેમ કે સાદા રવા ઢોસા, મસાલા રવા ઢોસા, મૈસુર રવા ઢોસા વગેરે અનેક પ્રકારના રવા ઢોસા બનાવી શકાય. મેં આજે ફુદીનાવાળા રવા ઢોસા બનાવ્યા છે. જેમાં મેં ઝીણો સમારેલો ફુદીનો અને ફુદીના ની ચટણી નો ઉપયોગ કર્યો છે. આ ઢોસા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Asmita Rupani -
રવા ઈદડા (Rava Idada Recipe In Gujarati)
રવા ઈદડા જ્યારે પણ ઈદડા ખાવાનું મન થાય ત્યારે ઇન્સ્ટન્ટ બની જતા હોય છે..#Trend4 Nayana Gandhi -
ઘી રોસ્ટેડ રવા મસાલા ઢોસા (જૈન)
#GA4#DOSA#WEEK3COOKPADGUJCOOKPADINDIA જ્યારે અચાનક જ ઢોસા ખાવા નું મન થઇ જાય તો એકદમ ઇન્સ્ટન્ટ એવા રવા ઢોસા એ બેસ્ટ ઓપ્શન છે. તેમાં પલાળવા ની કે વાટવા કે આથો લાવવા ની કોઈ ઝંઝટ હોતી નથી. Shweta Shah -
-
ઇન્સ્ટન્ટ રવા ના હાંડવો મફિન્સ
#માસ્ટરક્લાસ#પોસ્ટ1દરેક ગુજરાતીઓ ને હાંડવો ચોક્કસ ભાવતો હોય છે. ઘણી વખત દાળ ચોખા પલાળવા અને પીસવાની હોવાથી બનાવવામાં આળસ આવતી હોય છે. એને દૂર જારવા આજે હું ઇન્સ્ટન્ટ રવા હાંડવો મફિન્સ ની રેસીપી લઇ ને આવી છું જે ખુબ ઓછા તેલ મા અને બઉ જલ્દી બની જય છે. Khyati Dhaval Chauhan -
-
ઇન્સ્ટન્ટ રવા ના ઢોકળા
#RB3#માય રેસિપી ઇન્સ્ટન્ટ રવાના ઢોકળા ખૂબ ઝડપથી બની જતી વાનગી છે.અને ખાવા ની પણ ખૂબ મજા આવે છે. કેમ કે ઢોકળા તો આપડા ગુજરાતી ઘરો માં અવાર નવાર બનતા હોય છે .આ ઇન્સ્ટન્ટ રવા ના ઢોકળા મારા ઘર ના બધા લોકો ને ખૂબ જ ભાવે છે . જે આપડે બાળકો ને લંચ બોક્સ માં પણ. આપી શકીએ છીએ. Khyati Joshi Trivedi -
ચીઝ રવા રોલ (cheese rava roll recipe in Gujarati)
વરસાદની સીઝન છે અને એમાં આપણને કાંઈ ચીઝી ખાવાનું મન થાય છે તો ચાલો આજે આપણે બનાવીશું ચીઝ રવા નગ્ગેટસ. જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી લાગે છે. અને બધાને વરસાદની સિઝનમાં આ વાનગી બહુજ ભાવશે. તો ચાલો આજે આપણે ચીઝ રવા નગેટ્સ ની રેસીપી શરૂ કરીએ.#માઇઇબુક#સુપરસેફ3 Nayana Pandya -
-
રવા ઢોસા (rava dosa in Gujarati)
#goldenapron3વીક21ઢોસા નું નામ અવતાજ મોઠા માં પાણી આવી જાય તો આજે હું લાવી ચુ ફટાફટ ને ઇન્સ્ટન્ટ બની જતા રવા ઓનીઓન સદા ડોસા બનાવીશ. Sneha Shah -
સોલ્ટી ચીઝ રવા નગ્ગેટસ (Salty Cheese Rava Nuggets Recipe In Gujarati)
વરસાદની સીઝન છે અને એમાં આપણને કાંઈ ચીઝી ખાવાનું મન થાય છે તો ચાલો આજે આપણે ચીઝી અને સોલ્ટી ચીઝ રવા નગ્ગેટસ બનાવીશું જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી લાગે છે. અને બધાને વરસાદની સિઝનમાં આ વાનગી બહુજ ભાવશે. તો ચાલો આજે આપણે સોલ્ટી ચીઝ રવા નગેટ્સ ની રેસીપી શરૂ કરીએ.#માઇઇબુક#સુપરસેફ3#flavour1 Nayana Pandya -
-
રવા હાંડવો
#EB#Week14#cookpadindia#cookpadgujaratiબધાને ભાવતો....ઇન્સ્ટન્ટ બનતો... બ્રેકફાસ્ટમાં ચાલતો...ફેમિલી મા ફેવરિટ રવા હાંડવો.... Ranjan Kacha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11968962
ટિપ્પણીઓ (5)