કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દહીં વડા
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દહીં વડા રેસીપી મુખ્ય ફોટો

દહીં વડા

Kruti's kitchen
Kruti's kitchen @Kruti_20

#goldenapron3#week12
#લોકડાઉન
#કાંદાલસણ
#curd
#milk

#goldenapron3#week12
#લોકડાઉન
#કાંદાલસણ
#curd
#milk

વધુ વાંચો

દહીં વડા

Kruti's kitchen
Kruti's kitchen @Kruti_20

#goldenapron3#week12
#લોકડાઉન
#કાંદાલસણ
#curd
#milk

#goldenapron3#week12
#લોકડાઉન
#કાંદાલસણ
#curd
#milk

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૬
  • ૨૫૦ ગ્રામ મગ ની છડી દાળ
  • દહીં જમાવવા માટે
  • ૧.૫ લિટર દૂધ
  • ૨ ચમચી ‌‌‌મોળું દહીં
  • ૧ વાડકી બારીક સમારેલી ધાણાભાજી
  • ૩ થી ૪ દાડમ ના દાણા
  • ૧ ટેબલ સ્પૂન મરચું પાવડર
  • ૧ ચમચી શેકેલા જીરું નો પાવડર
  • ૨ નાની વાટકી ખાંડ નો ભૂકો
  • સ્વાદ અનુસાર નમક
  • તડવા માટે તેલ
  • સાજીના ફૂલ જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દહીં વડા બનાવવા માટે સૌ પ્રથમ અડદની દાળ અને મગ ની દાળ ને ૪-૫ વાર પાણી લઇ ને ધોઈ લો.ત્યારબાદ તેમાં પાણી નાખીને ૫-૬ કલાક પલાળી રાખો.

    દહીં વડા રેસીપી સ્ટેપ1ફોટો
    દહીં વડા રેસીપી સ્ટેપ1ફોટો
    દહીં વડા રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે આ દાળ એકદમ સરસ પલળી જાય ત્યારબાદ ‌‌‌તેને જરૂર પુરતું જ પાણી ‌‌‌નાખીને મિક્સર માં ક્રશ કરી લો.હવે આ ખીરાને એલ્યુમિનિયમ ના વાસણમાં નાખી ને ઢાંકી ને ૪-૫ કલાક સુધી તડકામાં અથવા ગરમ‌ વાતાવરણ‌ માં મૂકી દો જેથી કરીને એકદમ સરસ આથો આવી જશે.

    દહીં વડા રેસીપી સ્ટેપ2ફોટો
    દહીં વડા રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેલ ગરમ કરી તેમાં આ ખીરા માં જરૂર પુરતું નમક સાજીના ફૂલ નાખી ને એકદમ સરસ ફેંટો.ગરમા ગરમ તેલમાં વડા મૂકો અને ફ્રાય કરો.હવે આ બધા વડા ને પાણી ‌‌‌‌‌‌ભરેલા તપેલામાં નાખી ને ૧૫-૨૦ મીનીટ સુધી પલળવા દો.પલળી જાય ત્યારબાદ તેને હળવા હાથે દબાવી ને બધું પાણી નીતારી લો.

    દહીં વડા રેસીપી સ્ટેપ3ફોટો
    દહીં વડા રેસીપી સ્ટેપ3ફોટો
    દહીં વડા રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    દહીં બનાવવા માટે દહીં ‌‌‌ને એકદમ ફેંટી લો ત્યારબાદ તેમાં ખાંડ નો ભૂકો નાખી ને એકદમ સરસ મિક્સ કરો.હવે તેને ફ્રીઝર માં ઠંડુ થવા મૂકી દો.જેથી અડધી કલાક માં એકદમ‌ મસ્ત ઘાટું થય જશે.તો આ તૈયાર છે મીઠું દહીં..

    દહીં વડા રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે વડા ને સર્વિંગ પ્લેટમાં લઇ તેના પર ઠંડુ મીઠું દહીં નાખી તેના પર મરચું પાવડર, શેકેલા જીરાનો પાઉડર,નમક, દાડમ ના દાણા, ધાણા ભાજી ભભરાવી સર્વ કરો.

    દહીં વડા રેસીપી સ્ટેપ5ફોટો
    દહીં વડા રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kruti's kitchen
Kruti's kitchen @Kruti_20
પર April 05, 2020 18:17

ટિપ્પણીઓ (3)

Geeta Parvani
Geeta Parvani @cook_21209454
June 27, 2020 08:48
Wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દહીંવડા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. હોમમેડ ઇન્સ્ટન્ટ માવા
  2. પોહા વેજ ફ્લાવર
  3. ચકરી
  4. મેથી ની ભાજી ની પૂરી
  5. ડપકવડી નું શાક
  1. ચોળાદાળ ભજિયા કઢી
  2. હોમમેડ બટર
  3. મગદાળ ઓરમુ
  4. ટોસ્ટર સેંડવીચ
https://cookpad.wasmer.app/in-gu/recipes/11986595
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close