કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ટોસ્ટર સેંડવીચ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ટોસ્ટર સેંડવીચ રેસીપી મુખ્ય ફોટો

ટોસ્ટર સેંડવીચ

Krupa savla
Krupa savla @cook_11908919

#goldenapron3 # વીક 11 ,#પોટેટો

#goldenapron3 # વીક 11 ,#પોટેટો

વધુ વાંચો

ટોસ્ટર સેંડવીચ

Krupa savla
Krupa savla @cook_11908919

#goldenapron3 # વીક 11 ,#પોટેટો

#goldenapron3 # વીક 11 ,#પોટેટો

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 8-10બટેટા બાફી ને છાલ ઉતારેલા
  • 2 ટેબલ સ્પૂનલીલા વટાણા
  • 2 ટેબલ સ્પૂનકોથમીર
  • 7-8લીલા મરચાં સમારેલા
  • 2 ટી સ્પૂનખમણેલું આદુ
  • 6-8કરી પતા સમારેલા
  • નમક સ્વાદ અનુસાર
  • 1 ટી સ્પૂનરજવાડી ગરમ મસાલો
  • 1/2 ટી સ્પૂનહલદી પાવડર
  • 2 ટી સ્પૂનતેલ
  • 1/2 ટી સ્પૂનરાય
  • 1/2 ટી સ્પૂનજીરું
  • 1/4 ટી સ્પૂનહીંગ
  • 4બ્રેડ ની સ્લાઇસ
  • ઘી જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બધી સામગ્રી ભેગી કરી લો.

    ટોસ્ટર સેંડવીચ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે કડાઇ માં તેલ નાખી ગરમ કરો તેલ ગરમ થાય તેમાં રાઇ અને જીરું અને હીંગ અને હલદી પાવડર નાખો. પછી આદુ મરચાં અને સમારેલા કરી પતા નાખો.પછી વટાણા અને થોડું પાણી નાખી સીજવા દો.

    ટોસ્ટર સેંડવીચ રેસીપી સ્ટેપ2ફોટો
    ટોસ્ટર સેંડવીચ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે બાફેલા બટેટા નો માવો બનાવી લો. પછી તેમાં બધા મસાલા અને સમારેલી કોથમીર ઉમેરો અને વઘારેલા વટાણા ઉમેરો અને બધું સરખું મીક્સ કરી લો.

    ટોસ્ટર સેંડવીચ રેસીપી સ્ટેપ3ફોટો
    ટોસ્ટર સેંડવીચ રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે બ્રેડ ની સ્લાઇસ પર બટેટા નો માવો લગાવી. બ્રેડ ની સ્લાઇસ પર ઘી લગાડી ટોસ્ટર માં શેકી લો.

    ટોસ્ટર સેંડવીચ રેસીપી સ્ટેપ4ફોટો
    ટોસ્ટર સેંડવીચ રેસીપી સ્ટેપ4ફોટો
    ટોસ્ટર સેંડવીચ રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તૈયાર છે ગરમા ગરમ ટોસ્ટર સેંડવીચ. લીલી ચટણી અને ટમેટો સોસ સાથે પીરસો.

    ટોસ્ટર સેંડવીચ રેસીપી સ્ટેપ5ફોટો
    ટોસ્ટર સેંડવીચ રેસીપી સ્ટેપ5ફોટો
    ટોસ્ટર સેંડવીચ રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Krupa savla
Krupa savla @cook_11908919
પર April 05, 2020 18:28

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સેન્ડવીચ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. હોમમેડ ઇન્સ્ટન્ટ માવા
  2. પોહા વેજ ફ્લાવર
  3. દહીં વડા
  4. ચકરી
  5. મેથી ની ભાજી ની પૂરી
  1. દહીં વડા
  2. મગદાળ ઓરમુ
  3. ગોળ ના પૂડલા
  4. દાલગોના કોફી વિથ ડાર્ક ચોકલેટ
https://cookpad.wasmer.app/in-gu/recipes/11987878
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close