કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સીજવાન ફ્રેન્કી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સીજવાન ફ્રેન્કી રેસીપી મુખ્ય ફોટો

સીજવાન ફ્રેન્કી

Jyoti Ramparia
Jyoti Ramparia @cook_16585020

#ડીનર
ફ્રેન્કી ઘણી બધી રીત ની બને છે .. ફ્રેન્કી એટલે રોટલી ની અંદર આપડું મનગમતું પૂરણ ભરી સકી નાના હતા ત્યારે મારી મમ્મી મને ઘણી વાર મને ના ભાવતું શાક ને આમ ભરી દેતી જેમાં રોટલી માં ઘી અને ખાંડ નાખી ને પણ દેતી જેને અમે રોટલી નું ફિડલું કેતા જે આજે ફ્રેન્કી કેવાય છે... જેમાં મંચુરિયન ફ્રેન્કી ..વેજ. ફ્રેન્કી ..નૂડલ્સ ફ્રેન્કી .. ઘણી બધી બની સકે છે એમાં થી હું આજ લઈ ને આવી છું સીજવાન ફ્રેન્કી આશા રાખું કે બધા મિત્રો ને મારી રેસીપી ગમશે..😊🙏🙏🙏

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦મિનિટ
૨વ્યક્તિ
  • 2 નંગરોટલી
  • 1 ચમચીસીજવાન ચટણી
  • 2 ચમચીમાયોનીઝ
  • ૫૦ ગ્રામ પનીર
  • 1 નંગકાંદો
  • ૧/૨ નંગ કેપ્સીકમ
  • 3 ચમચીદહીં
  • 2 ચમચીચણા નો લોટ
  • 2 ચમચીકિચન કિંગ મસાલો
  • 1 ચમચીલાલ મરચું
  • ૧/૨ ચમચી હળદર
  • 1 ચમચીઆદુ મરચાં લસણ ની પેસ્ટ
  • સ્વાદ મુજબ મીઠું
  • ચીઝ
  • ચાટ મસાલો
  • શેકવા માટે તેલ
  • લીલી ચટણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦મિનિટ
  1. 1

    રોટલી નો લોટ બાંધી ને રોટલી કાચી પાકી શેકી લો

    સીજવાન ફ્રેન્કી રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક બાઉલ માં દહી ચણા નો લોટ અને બધા મસાલા નાખી તેમાં પાણી નાખી ને હલાવી લો પછી તેમાં પનીર કેપ્સકમ કાંદા નાખી ને ૧૦ મિનિટ રહેવા દો

    સીજવાન ફ્રેન્કી રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક કડાઈ મા તેલ મૂકી ને પનીર વાળુ મિક્ષરન ને નાખી ને જાડું ના થાય ત્યાં સુધી હળવા હાથે હલાવી અને પછી ગેસ બંધ કરી દો

    સીજવાન ફ્રેન્કી રેસીપી સ્ટેપ3ફોટો
    સીજવાન ફ્રેન્કી રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    એક બાઉલ મા સેજવાન ચટણી લઈ તેમાં મયો નખી ને હળવો હવે ફ્રેન્કી ત્યાર કરશું એક રોટલી લઈ તેની ઉપર માયો લગાવી તેની ઉપર કોબી ની છીણ મૂકી ઉપર પનીર નું મિશ્રણ મૂકવું તેની ઉપર ચીઝ નાખી ને ચાટ મશાલો છાટી ને ગોળ વળી ને ગરમ તવા પર શેકી લેવી

    સીજવાન ફ્રેન્કી રેસીપી સ્ટેપ4ફોટો
    સીજવાન ફ્રેન્કી રેસીપી સ્ટેપ4ફોટો
    સીજવાન ફ્રેન્કી રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    આપડી ફ્રેન્કી ત્યાર છે તેને ગરમા ગરમ સોસ કે ચટણી સાથે સર્વ કરવી

    સીજવાન ફ્રેન્કી રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jyoti Ramparia
Jyoti Ramparia @cook_16585020
પર April 18, 2020 10:42

ટિપ્પણીઓ (2)

Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
April 19, 2020 14:16
Majedaar
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સેઝવાન ફ્રેન્કી

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. ભરેલા શાકનો મસાલો(Stuffing Recipe in Gujrati)
  2. આલુ પરાઠા
  3. ફુદીના રાઈસ
  4. પાપડી પીઝા
  5. સુરતની "આલુપૂરી" અને            "ચીઝ આલુ પૂરી"
  1. મગ એન્ડ ચના દાલ પકોડા
  2. વઘારેલી રોટલી
  3. ફરાળી સાબુદાણા વળા
  4. લેફ્ટ ઓવર રાઈસ ના પાલક તથા ગાજર બીટ ના મુઠીયા
https://cookpad.wasmer.app/in-gu/recipes/12168558
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close