ફુદીના રાઈસ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા શાકભાજી ધોઇને સમારી લેવા. (તમે મનગમતા અને જે આપણી પાસે ઉપલબ્ધ હોય તેવા શાકભાજી નો ઉપયોગ કરી શકો છો).હવે કુકર માં તેલ, લવિંગ, જીરું થી વઘાર કરવો.
- 2
ત્યારબાદ તેમાં બધા શાકભાજી ઉમેરવા. બરાબર મિક્ષ કરવું. હવે તેમાં હવે ફુદીનો, કોથમીર અને આદુ ને મિક્સરમાં વાટી લેવું. પેસ્ટ તૈયાર કરી લેવી.
- 3
હવે મીઠું, ધાણાજીરું, ગરમ મસાલો ઉમેરવો અને બનાવેલ પેસ્ટ ઉમેરી મિક્સ કરી લેવું. હવે તેમાં ૨ કપ પાણી ઉમેરી ધોઈ ને રાખેલ ચોખા ઉમેરવા.
- 4
જેટલા ચોખા હોય એનું ડબલ પાણી ઉમેરવું. ૨ સીટી વગાડી સ્ટવ બંધ કરી લેવો. હવે કુકર ઠંડુ થાય એટલે એક વાર ફુદીના રાઈસ ને મીક્સ કરી રાઈતા સાથે સર્વ કરી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ફુદીના રાઈસ (Mint Rice Recipe In Gujarati)
#AM2 લાઈટ ડીનર માટે પરફેક્ટ ડીશ છે.ફુદીના રાઈસ સાથે મે બીટ ન રાઇતું બનાવ્યું છે.કલરફૂલ હેલ્ધી ડીશ. Bhavna Desai -
-
જામફળ અને મોગરી નું સલાડ
# Cookpad Gujarati# Cookpad India# salad recipe# quick recipe# jamfal & mogari nu salad# chef Feb recipe# જામફળ અને મોગરી નું સલાડ# શિયાળું રેસીપી# Winter recipeશિયાળા દરમિયાન બજારમાં ખૂબ જ સરસ શાકભાજી મળે છે... એમાં મોગરી તો શિયાળા દરમિયાન જ મળે છે...મોગરી નૂ શાક, રાયતું,સલાડ ઘણી બધી વાનગીઓ બનાવી શકાય છે.મેં આજે શિયાળું રેસીપી સલાડ બનાવી ખૂબ જ ઝડપી બની આને સરસ બની... Krishna Dholakia -
-
-
વેજ પનીર મોમોસ (veg paneer momos in gujarati)
#goldenapron3#week23#માઇઇબુક#પોસ્ટ૪ bhuvansundari radhadevidasi -
-
-
-
-
-
-
વેજ. ફ્રાઇડ રાઈસ
#Weekend આજે મેં ડીનર માં બનાવ્યો.તો તમારી સાથે રેસીપી શેર કરી રહી છું.વરસાદ પડતો હોય તો ટેસ્ટી અને સ્પાઈસી ખાવાનું મન થાય તો બેસ્ટ ઓપસન છે ઝડપ થી બની જાય છે. Alpa Pandya -
-
-
-
-
-
-
-
-
-
રતલામી પાવભાજી
#રતલામી પાવભાજીઆ પાવભાજી માં રેગ્યુલર પાવભાજી ની જરૂર પડે છે. જેની રેસીપી મેં અગાઉ પોસ્ટ કરેલ છે. તો તેની લિંક અહીંયા પ્રસ્તુત કરું છું.https://cookpad.wasmer.app/in-gu/recipes/10325981 bhuvansundari radhadevidasi -
-
-
ચીઝ કોર્ન રાઈસ
#ઇબુક-૧૯શું તમને ખબર છે ,ચીઝ ખાવું પણ હેલ્ધી છે. ચીઝ માંથી વિટામીન બી૧૨ મળે છે. યોગ્ય માત્રામાં તમે ચીઝ રોજ ખાવ તો નુકશાનકારક નહીં પણ ફાયદાકારક છે..... તો આજે હું તમારી સાથે મારા છોકરાઓની ફેવરિટ ચીઝ કોર્ન રાઈસ શેર કરું છું. રેસ્ટોરન્ટ જેવી dish ઘરે બનાવી ગેસ્ટ કે છોકરાઓને હેલ્ધી ખવડાવો અને ઇમ્પ્રેસ કરો.. Sonal Karia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12162939
ટિપ્પણીઓ (7)