પનીર ટિક્કા પેન પીઝા

#ડિનર
પીઝા નામ સાંભળતા જ મો માં પાણી આવી જાય લોક ડાઉન ચાલે તો બહાર મળે નહિ તો બધું ઘરે જ બનાવી પડે તો બધા ની ફરમાઈશ પર બનાવિય હોમ મેડ પેન પીઝા જેમાં ઓવન ની જરૂર નથી પડતી તો પણ ખુબજ સરસ પીઝા બને છે આશા રાખું કે બધા મિત્રો ને મારી રેસીપી ગમશે..😊😊

રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ મા ગરમ પાણી લઈ તેમાં ખાંડ નાખી ને હળવો ખાંડ ઓગળી જાય એટલે તેમાં ઈસ્ટ નાખી ને ૫ મિનિટ ઢાંકી ને રહેવા દી ઈસ્ટ એક્ટિવ થાય એટલે તેમાં મીઠું અને મેંદો નખી ને લોટ બાંધી લો લોટ રોટલી જેવો નરમ બાંધવો પછી લોટ ને ૫/૭ મિનિટ મસડીને તેલ લગાવી ને બાઉલ મા રાખી ને ઢાંકી દેવો અને ગરમ જગ્યાએ રાખી દેવો ૨/૩ કલાક મા આથો આવી જશે
- 2
હવે જે પેન માં પીઝા બનાવ હોય એ પેન લઈ તેમાં જ લોટ ને મસડી ને એમાં થી એક લુવો લઈ હાથે થી રોટલો પેન મા થેપિ દેવો અને કાતા વડે કાના પાડી ઉપર થી પિઝા સોસ ચીઝ કાંદા પનીર કેપ્સિકમ નાખી ને ગેશ પર લોઢી મૂકી એ ગરમ થાય પછી તેની પર પેન મૂકી ઢાંકી ને એ પીઝા ને ૧૫ મિનિટ મીડિય મ ગેસ પર થવા દેવો જોઈએ પીઝા થઈ જાય એટલે તેને ગરમા ગરમ સોસ સાથે સર્વ કરો
- 3
આપડા પિઝા ત્યાર છે..
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ