રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા રાજમાને સારી રીતના ધોઈને overnight પલાળો સવારે બાફી નાંખો હવે
- 2
હવે ચોખાને સારી રીતના ધોઈને બાફવા મુકી દો બફાઈ ગયા બાદ એક કાણાવાળા ચાઇનામાં કાઢી લો સ્વાદ અનુસાર મીઠું અને તેલ નાખી ને બાફવા
- 3
હવે રાજમાં બફાઈ ગયા બાદ એક કડાઈમાં તેલ નાખો તેમાં આખો ગરમ મસાલો નાખો હવે એમાં ડુંગળી નાખો ડુંગળી સંતળાઈ જાય એટલે તેમાં આદું-લસણની અને મરચાની પેસ્ટ નાખો હવે તેમાં ટામેટા નાખો બરાબર મિક્સ કરો હવે તેમાં મરચું હળદર ગરમ મસાલો ધાણાજીરૂ મીઠું નાખો અને બરાબર મિક્સ કરો થોડીવાર તેને થવા દો હવે તેમાં રાજ માં નાખો ઉપરથી કોથમીર અને શેકેલી brown ડુંગળી નાખો અને લીંબુ નીચોવો
- 4
હવે તેમાં બાસમતી ભાત નાખો અને બરાબર મિક્સ કરો
- 5
રાજમા અને ચાવલ ને બરાબર મિક્સ કરો અને ઉપરથી પાછી તળેલી ડુંગળી નાખો લીંબુ નીચોવો અને ધાણાભાજી નાખો બેથી ત્રણ મિનિટ માટે ઢાંકીને ધીમા ગેસ ઉપર ઉપર રાખો તૈયાર છે ગરમા ગરમ રાજમાં ચાવલ
Keywords
Similar Recipes
More Recipes

















ટિપ્પણીઓ