મેથી દાણાનું શાક
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પહેલા મેથી દાણાને ધોઈ લો હવે તેને આખી રાત પલાળી રાખો
- 2
હવે એક કડાઈમાં તેલ નાખો તેમાં રાય અને જીરૂં નાખો હવે તેમાં હિંગ નાખો ઝીણી કાપેલી ડુંગળી નાખો લાલ સૂકા મરચાં નાખો તેજ પત્તા નાખો આદુ-લસણની પેસ્ટ નાખો ઝીણા કાપેલા મરચાં નાખો બધુ બરાબર મિક્સ કરો ટમેટાં નાખો
- 3
હવે તેમાં લાલ મરચું ધાણાજીરૂ હળદર મીઠું ગરમ મસાલો નાખીને બરાબર હલાવો હવે તેમાં મેથી દાણાનું પાણી કાઢીને પલાળેલા મેથી દાણા નાખો અને બરાબર હલાવો ઉપરથી ધાણાભાજી નાખો તૈયાર છે મેથી દાણાનું શાક
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12210770












ટિપ્પણીઓ (2)