એક વાટકો સાંબો, બે બટેકા, નાની દુધી, આદુ મરચા ની પેસ્ટ, લીંબુ, ધાણા ભાજી, એક વાટકો છાશ, કાશ્મીરી મરચુ પાવડર એક ચમચી, અરધી ચમચી હળદર, એક ચમચી ગરમ મસાલો, જરૂર મૂજબ નિમક, એક ચમચો તેલ
ગ્રામ રવો, ગ્રામ ચણાનો લોટ, મેથીની ભાજી કોથમીર આદુ-મરચાની પેસ્ટ એક ચમચી, તેલ એક ચમચો, વઘાર માટે રાઈ જીરું તલ હિંગ લીમડો એક ચમચી, સ્વાદ અનુસાર નમક, એક ચમચો બટેટા નુ ખમણ અને ગાજરનું ખમણ, સ્વાદ અનુસાર નમક
ગ્રામ ફણસી, એક ટમેટુ, એક ચમચી લસણ ની ચટણી, એક ચમચી કાશ્મીર ુ મરચુ પાવડર, એક ચમચી ધાણાજીરું, અરધી ચમચી હળદર, જરુર મુજબ નિમક, એક ચમચી ગરમ મસાલો, એક ચમચો તેલ, જીરુ હિંગ, ધાણા ભાજી