દાલગોના કોફી

#ટીકોફી
હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું અત્યારે ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહેલી એક કોરિયન કોફી ની રેસીપી દાલગોના કોફી. આ કોફી અત્યારે ઇન્ટરનેટ ખૂબ જ ટ્રેન્ડીંગ માં છે આને કોલ્ડ કોફી , વ્હીપ કોફી કે ફ્રોથી કોફી પણ કહે છે આને બનાવવામાં ખૂબ જ ઓછો સમય લાગે છે, તો ચાલો આને કેવી રીતે બનાવવી તે જોઈ લઈએ.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા એક મિક્સર જાર માં કોફી, દળેલી ખાંડ અને ગરમ પાણી ઉમેરીને પીસી લો. સાથે પાણી ઉમેરી ને સતત હલાવતા જાવ લગભગ થી દસ મિનિટ પછી આ રીતે કોફી મિશ્રણ તૈયાર થઇ જશે
- 2
હવે આ મિશ્રણ ને બીજા એક મોટા વાસણ માં કાઢી લો.પછી બ્લેન્ડર ની મદદ થી ખુબજ ફેટતા રહો જેથી કોફી ફૂલી ને ડબલ બની જશે અને કલર પણ બદલાઈ જશે.
- 3
હવે દાલગોના કોફી બનાવવા માટે એક ગ્લાસ લઈ એમાં બરફના ટુકડા નાખો પછી એમાં ઠંડું દૂધ નાખો થોડી દળેલી ખાંડ નાખીને મિક્સ કરી લો પછી બનાવેલો કોફી મિશ્રણ એના ઉપર નાખો અને ચમચીથી આ રીતે થોડી ડિઝાઇન કરી દેવી.ઉપર થી થોડો ચોકલેટ સોસ નાખી દેવો.
- 4
કોફીને સર્વ કરતી વખતે એના ઉપર થોડો કોફી પાવડર નાખીશું તો હવે આ સરસ મજાની યમ્મી દાલગોના કોફી બનીને તૈયાર છે .
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (5)