શેર કરો

ઘટકો

  1. 5 રોટલી
  2. 1/4 ચમચીરાઇ
  3. 1/4 ચમચીજીરુ
  4. હીંગ
  5. 1/4 ચમચીહળદર
  6. 1 ચમચીમરચુ
  7. સ્વાદ મુજબખાંડ
  8. સ્વાદ મુજબમીઠું
  9. લીમડો
  10. 2 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    વધેલી રોટલી ના નાના નાના ટુકડા(રોટલી નો ભુક્કો) કરી હીંગ હળદર મરચુ ખાંડ મીઠું નાખી દો.

  2. 2

    પછી અેક પેન માં બે ચમચી તેલ મુકી રાઈ જીરુ લીમડા ના પાન નાખી કરેલ ટુકડા(રોટલી નો ભુક્કો)નાખી વધારી દો.

  3. 3

    તો રેડી છે વેસ્ટ માથી બેસ્ટ રોટલી નો ચેવડો.દહીં દુધ ચા કોફી ગમે તેની સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shyama Mohit Pandya
Shyama Mohit Pandya @cook_22001821
પર
Junagadh

ટિપ્પણીઓ

Similar Recipes