દાળ પકવાન (Dal pakwan in gujrati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણાની દાળ ને ૨ કલાક સુધી પલાળી રાખો
- 2
ત્યારબાદ તેને કૂકર મા લઇ પાણી અને મીઠું ઉમેરી ૧ સીટી વગાડી લો
- 3
દાળ આખી રહેવી જોઈએ, તેથી ૧ જ સીટી વગાડવી
- 4
ત્યારબાદ એક વાસણ મા તેલ ગરમ કરી તેમાં જીરૂ નાખી તતડે એટલે તેમાં આદુ મરચાંની પેસ્ટ ઊમેરી
- 5
સાતળી લો, ત્યારબાદ તેમા મીઠોલીમડો અને બાફેલી ચણા ની દાળ ઉમેરી મિક્સ કરી તેમાં
- 6
લાલ મરચું, હળદર, ધાણા જીરૂ, મીઠું, ગરમ મસાલો મિક્સ કરીને થોડીવાર ઉકાળી ધાણા ઉમેરી ઉતારી લો
- 7
ત્યારબાદ મેંદો, સોજી, ચણા નો લોટ મિક્સ કરી તેમા મીઠું, જીરૂ, તેલ ઊમેરી
- 8
લોટ બાંધી લો અને એના ગુલ્લા પાડી મોટી પુરી વણી કાણા પાડી કડક તળી લો
- 9
હવે તેની ઉપર ચણા ની દાળ નુ સ્ટફીગ મૂકી તેની ઉપર લીલી ચટણી,
- 10
મીઠી ચટણી, ડુંગળી, સેવ ભભરાવી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12298919
















ટિપ્પણીઓ