રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દૂધી ને ધોઈ ને છાલ ઉતારી ને છીણી લો. હવે એને એક કોટન કપડાં માં બાંધી નીચોવી ને અને ઉપર વજન મૂકી ને બધું પાણી કાઢી લ્યો.
- 2
હવે એક બાઉલ માં ઘઉં નો લોટ, રવો, બે ચમચી તેલ, એક ચમચી મીઠું,૧/૨ ચમચી હળદર,૧ ચમચી દહીં, થોડા લીલા ધાણા, એક ચમચી લીલું મરચું, બધું મિક્સ કરીને પોચો લોટ બાંધી લો. હવે આ લોટ ને ૧૦ મિનિટ ઢાંકી ને રાખો.
- 3
હવે એક કડાઈમાં તેલ બે ચમચી જેટલું લય ગરમ કરવા મૂકો. એમાં દૂધી સાતડો. પછી એમાં ખાંડ, મીઠું, લીલુ મરચું, લલ મરચુ, હળદર, ધાણા જીરું, બધું ઉમેરી બરાબર મિકસ કરીને થવા દો. પછી એમાં ચણાનો લોટ સેકી ને ઉમેરો, પછી સતત હલાવતા રહો બધું બરાબર મિક્સ થાય એટલે લીલા ધાણા ઉમેરી દૂધી ના મિશ્રણ ને ગેસ પરથી ઉતારી ઠંડું પડવા દો.
- 4
હવે મિશ્રણ ઠંડુ પડે એટલે એના ત્રણ મોટા લુવા પાડી દો. બાંધેલા લોટ ના પણ ત્રણ લુવા પાડી દો. હવે લોટ ને હાથ થી જરાક ગોળ ટીપી એમાં દૂધી નો લુવો મૂકી ગોળ લુવો વાડી લ્યો. પછી એને હળવા હાથે વણી ને નોન સ્તિક તવી કે પેન માં તેલ મૂકી ધીમા તાપે બંને બાજુ થી સરસ સેકી લો. પછી ધાણા ફુદીના અને દહી દારીયા ની ચટણી, અને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો. ખૂબ ટેસ્ટી ની સાથે ખુબજ હેલ્ધી પરોઠા છે. તમે પણ ટેસ્ટ કરજો.
- 5
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
દૂધી ના ઢોકળા
#RB5 ઢોકળા એક પ્રખ્યાત ગુજરાતી ડીશ. જે હવે ભારત માં દરેક જગ્યાએ લોકો હોંશે હોંશે ખાય છે અને બનાવે પણ છે. દૂધી રવા ના ઇન્સ્ટન્ટ ઢોકળા નાસ્તામાં, ભોજન સાથે, ટિફિન માં આપી શકાય. Dipika Bhalla -
દૂધી થેપલા (Bottle gourd Paratha Recipe In Gujarati)
#RB14#dudhithepla#laukithepla#bottlegourdparatha#cookpadgujarati Mamta Pandya -
ઘઉ બાજરી ના લોટ મેથી ના મૂઠીયા અને ચા
#મેથીનામૂઠીયાઅનેચા #ટીટાઈમ #મૂઠીયા અને આદૂવાળી ચા ગુજરાતી માટે સ્પેશિયલ છે નાસ્તામાં કે સાંજે જમવા પણ ચાલે કહેવાય છે કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત mamtabhatt829@gmail.com Bhatt -
-
-
દૂધી ના મૂઠિયાં
#ફેવરેટ દૂધી ના મૂઠિયાં મારા ઘરમાં દરેક ના ફેવરેટ છે. દૂધી ના મૂઠિયાં ને જુવાર, ઘઉં, ચોખા અને ચણા ની દાળ નો મીક્સ જાડો લોટ લઈ બનાવ્યા છે. શરીર માટે દરેક રીતે ફાયદાકારક છે. Bhavna Desai -
-
-
-
-
દૂધી ના થેપલા(Bottle Gourd Thepla Recipe In Gujarati)
હુ નાની હતી તો મને દૂધી નઈ ભાવતી. દૂધી ગુણકારી ઘણી એટલે મમ્મી મને આ થેપલા બનાવીને આપતી અને મને ત્યારે ખબર નઈ પડતી કે આમાં દૂધી નાખી છે.#મોમ#goldenapron3Week 11#Aata Shreya Desai -
-
-
-
-
-
-
-
દૂધી-બાજરી ના થેપલા
#પરાઠાથેપલાનરમ અને મસાલેદાર બાજરીના થેપલા... વધુ સર્વતોમુખી છે.. અને કોઈ પણ સાઇડ ડીશ સાથે માણી શકાય છે. Jasmin Motta _ #BeingMotta -
પાલક કેળા ના સ્ટફ્ડ પરાઠા અને સીંગદાણા કોથમીર ની ચટણી
#થેપલાપરાઠા #પરાઠા ચટણી બનાવવા મા બહુ જ સરળ છે અને કેળા સીંગદાણા અને પાલક ના હોય એટલે હેલ્ધી પણ છે બાળકો ને પાલક ની ભાજી ના ભાવે પરંતુ પરાઠા કે ટીકી બનાવીએ તો ફટાફટ ખાઈ લે છે આના થી કેલ્શિયમ ની ખામી દૂર થાય છે mamtabhatt829@gmail.com Bhatt -
-
-
દૂધી ના મુઠીયા
#સુપેરશેફ૨#ફ્લોરલોટ#જુલાઇપોસ્ટ૯ દૂધી સ્વાસ્થ્ય માટે સારી છે. આ સ્વાસ્થ્યપ્રદ અને પૌષ્ટિક આહાર છે. જે નાસ્તા તરીકે પણ ચાલે છે. આ એક લો ફેટ નાસ્તો છે. Nayna J. Prajapati -
દૂધી ના સ્ટફ થેપલા (Dudhi Stuffed Thepla Recipe In Gujarati)
દૂધી ના થેપલા બધા જ બનાવતા હોય છેઆજે હુ આપની સામે એક નવી રેસિપી લઈને આવી છુ જે એકદમ અલગ છેતો આવો જોઈએ કઈ રીતે બને છેતમે આ રીતે બનાવશો તો ઘર મા બધા ને જ ટેસ્ટી લાગશેરુટીન થેપલા કરતા ટ્વીસ્ટ કરીને બનાવ્યું છે#EB#week10 chef Nidhi Bole -
ઇન્સ્ટન્ટ ચીઝ પનીર ઢોસા
#goldenapron3#Dhosa.#weak9. આ ઢોસા ઘઉં ના લોટ અને રવા માંથી તૈયાર કર્યા છે Manisha Desai -
સ્પ્રાઉટ ચીલા
#કઠોળ ફ્રેન્ડ્સ આ ખૂબ જ હેલ્ધી વાનગી છે. જે તમે સવારે બ્રેક ફાસ્ટ માં કે ડિનર માં પણ કરી શકો છો.આ એક દમ પ્રોટીન રિચ હેલ્ધી વાનગી છે. Kripa Shah -
-
સ્ટફ સાબુદાણા ના વડા
#લોકડાઉનફ્રેન્ડ્સ ઉપવાસ માં તો સાબુદાણા ના વડા બધા જ બનવતા જ હોય છે પણ આજે મેં એમાં થોડો ચટપટો ટ્વિસ્ટ આપ્યો છે.એકદમ સ્વાદિષ્ટ લાગે છે. Kripa Shah -
ઘઉ નાલોટ રવા ના સતપડી માવા મોદક
#રસોઈનીરંગત #તકનીક #સતપડી માવા મોદક બહુ ક્રીસ્પી બને છે ગણપતિ બાપ્પા ને વ્હાલા મોદક અલગ અલગ ઘણી રીતે બને છે પૂનામાં ખાસ આ મોદક જોવા મળે છે mamtabhatt829@gmail.com Bhatt
More Recipes
ટિપ્પણીઓ (2)