પનીર પોકેટ (Paneer Pocket Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેન મા બટર લઈ ને બઘા કેપ્સિકમ સોતળો પછી મસાલા નાખો...
- 2
સોયા સોસ, ટમેટોકેચપ, પનીર નાખો...
- 3
બાફેલા વટાણા નાખો બરાબર મિક્ષ કરો ગેસ બંધ કરી પુરણ ઠંડુ થાય પછી ચીઝ નાખો..
- 4
બરાબર મિક્ષ કરો.. મૈદા મા મીઠું અને તેલ નુ મૌણ નાખી ને નરમ લોટ બાઘવો...
- 5
ગોળ વણી પછી ચોરસ કટ કરી સ્ટફીંગ ભરો. બરાબર સીલ કરો અને ગરમ તેલ મા સોનેરી તળી લો.. તૈયાર છે પનીર પોકેટ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12304221



















ટિપ્પણીઓ