રાજભોગ ડ્રાયફ્રુટ લસ્સી
રાંધવાની સૂચનાઓ
- 1
અઢીસો ગ્રામ દહી લઇ તેમાં ૧ વાટકી રાજભોગ મિક્સ પાઉડર ઉમેરવો
- 2
ત્યારબાદ તેમાં ત્રણ ચાર બરફના ટુકડા નાખી તેને હાથ બ્લેન્ડરથી સરખી રીતે મિક્સ કરવું જ્યાં સુધી બધુ એક સરખી રીતે મિક્સ ન થઈ જાય તથા ઘટ્ટ બની જાય ત્યાં સુધી મિક્સ કરવું.
- 3
ત્યાર બાદ એક ગ્લાસમાં તેને લઈને ઉપર કાજુ બદામની કતરણ ગાર્નિશિંગ કરો અને થોડીવાર માટે ફ્રીઝમાં રાખી દેવું. તો તૈયાર છે ઉનાળાની ઠંડી લસ્સી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12310681










ટિપ્પણીઓ (2)