ઢોકળા (Dhokla recipe in gujrati)

#ભાત
હેલો મિત્રો આજે હું લઈને આવી છું ઢોકળા. જે બધા નાં ફેવરિટ હોય છે.મે આજે સોફ્ટ અને જાળીવાળા બનાવ્યા છે. ઢોકળા એક એવી વસ્તુ છે જે ખાઘા પછી પણ સંતોષ ન થાય.
ઢોકળા (Dhokla recipe in gujrati)
#ભાત
હેલો મિત્રો આજે હું લઈને આવી છું ઢોકળા. જે બધા નાં ફેવરિટ હોય છે.મે આજે સોફ્ટ અને જાળીવાળા બનાવ્યા છે. ઢોકળા એક એવી વસ્તુ છે જે ખાઘા પછી પણ સંતોષ ન થાય.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા અને બંને દાળ ચાર થી પાંચ વાર ઘોઈ નાખો.પછી તેને 2થી 3 કલાક પલાળી દો.પલળી જાય પછી ફરીથી ધોઈ લો. હવે મિક્સરમાં જાર માં છાશ નાખીને ફેરવી લો.
- 2
પછી તેને એક રાત માટે આથો આવા દો. હવે તે આથા માં બધાં મસાલા નાખો.પછી તેમાં સોડાજી નાખીને તેની ઉપર ગરમ તેલ નાખી ને મિક્સ કરો.
- 3
સોડાજી નાખવાથી ઢોકળા એકદમ જાળીવાળા અને સોફટ થાશે. હવે ઢોકળીયા ની થાળી માં તેલ લગાડી તેમાં ખીરું પાથરી તેની ઉપર લાલ મરચું, ધાણાજીરૂ નાખીને ચડવા દો. ચડી જાય પછી તેને સવિગ પ્લેટમાં લઈને લસણ ચટણી અને તેલ સાથે સવૅ કરો.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (2)