કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચીઝ પનીર મસાલા વિથ લચ્છા પરાઠા(cheese paneer masala with lachcha paratha)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચીઝ પનીર મસાલા વિથ લચ્છા પરાઠા(cheese paneer masala with lachcha paratha) રેસીપી મુખ્ય ફોટો

ચીઝ પનીર મસાલા વિથ લચ્છા પરાઠા(cheese paneer masala with lachcha paratha)

Nidhi Chirag Pandya
Nidhi Chirag Pandya @cook_20925777

#goldenapron3
#week16
#mom
#panjabi

#goldenapron3
#week16
#mom
#panjabi

વધુ વાંચો

ચીઝ પનીર મસાલા વિથ લચ્છા પરાઠા(cheese paneer masala with lachcha paratha)

Nidhi Chirag Pandya
Nidhi Chirag Pandya @cook_20925777

#goldenapron3
#week16
#mom
#panjabi

#goldenapron3
#week16
#mom
#panjabi

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ચપટીહિંગ
  • ધાણાભાજી સજાવટ માટે
  • 15-20પાલકની ભાજી ના પાન
  • 2 કપઘઉંનો લોટ
  • મીઠું સ્વાદ અનુસાર
  • 1 ચમચીતલ
  • મોણ માટે તેલ
  • 4ટમેટા
  • 5ડુંગળી
  • 8થી ૧૦ લીમડાના પાન
  • દસથી બાર ફુદીનાના પાન
  • દસથી બાર લસણની કળી
  • ૮થી ૧૦ કાજૂ
  • 1એક તજ લવિંગ એલચી બાદિયા
  • બસો ગ્રામ પનીર
  • 4ચીઝ ક્યુબ
  • 1કેપ્સિકમ
  • વઘાર માટે બે ચમચા તેલ
  • 3 ચમચીલાલ મરચું
  • અડધી ચમચી હળદર
  • અડધી ચમચી ગરમ મસાલો
  • અડધી ચમચી ખાંડ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ઘઉંનો લોટ લો તેમાં મીઠું તલ પાલકની ભાજી સુધારેલી નાખી લોટ બાંધો તેમાં મોણ નાખી અને લોટને કુણવી અને થોડી વાર રાખી મૂકો હવે સૌપ્રથમ એકવાર સાદી રીતે વણી તેના રોલ કરી નીચે ફોટા માં દર્શાવેલ મુજબ ગોળ-ગોળ જલેબી ની જેમ રાઉન્ડ કરી અને ફરીથી વણવો હવે એક લોઢીમાં તેલ મૂકી બંને બાજુ શેકી લેવું તો તૈયાર છે લચ્છા પરાઠા

    ચીઝ પનીર મસાલા વિથ લચ્છા પરાઠા(cheese paneer masala with lachcha paratha) રેસીપી સ્ટેપ1ફોટો
    ચીઝ પનીર મસાલા વિથ લચ્છા પરાઠા(cheese paneer masala with lachcha paratha) રેસીપી સ્ટેપ1ફોટો
    ચીઝ પનીર મસાલા વિથ લચ્છા પરાઠા(cheese paneer masala with lachcha paratha) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે નીચે દર્શાવેલ થાળીમાં ગ્રેવી માટે બધી સામગ્રી તૈયાર છે તો તે મુજબ બધી વસ્તુ લઈ એક જારમાં અને ક્રશ કરી લો હવે ગ્રેવી એકદમ સ્મુથ અને ઘાટી રહેવી જોઈએ

    ચીઝ પનીર મસાલા વિથ લચ્છા પરાઠા(cheese paneer masala with lachcha paratha) રેસીપી સ્ટેપ2ફોટો
    ચીઝ પનીર મસાલા વિથ લચ્છા પરાઠા(cheese paneer masala with lachcha paratha) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે પનીર ચીઝ બંને અલગ અલગ ડીસમાં ખમણ લો ત્યારબાદ ધાણાભાજી પણ સુધારી રાખો

    ચીઝ પનીર મસાલા વિથ લચ્છા પરાઠા(cheese paneer masala with lachcha paratha) રેસીપી સ્ટેપ3ફોટો
    ચીઝ પનીર મસાલા વિથ લચ્છા પરાઠા(cheese paneer masala with lachcha paratha) રેસીપી સ્ટેપ3ફોટો
    ચીઝ પનીર મસાલા વિથ લચ્છા પરાઠા(cheese paneer masala with lachcha paratha) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એક કડાઈમાં તેલ મૂકી તેમાં ચપટી હિંગ નાખી ગ્રેવી વઘારો ત્યારબાદ તેમાં હળદર ચટણી મીઠું સ્વાદ અનુસાર અને ગરમ મસાલો ઉમેરી પાંચથી સાત મિનિટ ચડવા દો હવે ગ્રેવીમાં તેલ છુટુ પડતું થાય એટલે તેમાં ખમણેલું પનીર અને ચીઝ મને ઉમેરો અને થોડી વાર ચઢવા દો ગેસ બંધ કરી દો તો તૈયાર છે તમારું ચીઝ પનીર મસાલા

    ચીઝ પનીર મસાલા વિથ લચ્છા પરાઠા(cheese paneer masala with lachcha paratha) રેસીપી સ્ટેપ4ફોટો
    ચીઝ પનીર મસાલા વિથ લચ્છા પરાઠા(cheese paneer masala with lachcha paratha) રેસીપી સ્ટેપ4ફોટો
    ચીઝ પનીર મસાલા વિથ લચ્છા પરાઠા(cheese paneer masala with lachcha paratha) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે તેને થોડી વાર ચડવા દીધા બાદ ગેસ બંધ કરી દો ચીઝ અને ધાણાભાજી થી સજાવો

    ચીઝ પનીર મસાલા વિથ લચ્છા પરાઠા(cheese paneer masala with lachcha paratha) રેસીપી સ્ટેપ5ફોટો
    ચીઝ પનીર મસાલા વિથ લચ્છા પરાઠા(cheese paneer masala with lachcha paratha) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તો તૈયાર છે ગરમા ગરમ ચીઝ પનીર મસાલા અને લચ્છા પરાઠા ઠંડી છાસ સાથે પીરસો

    ચીઝ પનીર મસાલા વિથ લચ્છા પરાઠા(cheese paneer masala with lachcha paratha) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nidhi Chirag Pandya
Nidhi Chirag Pandya @cook_20925777
પર May 07, 2020 02:04

ટિપ્પણીઓ (2)

Disha Prashant Chavda
Disha Prashant Chavda @Disha_11
May 07, 2020 05:04
Wah
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચીઝ પનીર મસાલા લછ્છા પરાઠા પરાઠા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કેસર નાનખટાઈ (Kesar Nankhatai in Gujarati)
  2. બેસન લડડુ (besan laddu racipe in Gujarati)
  3. પૂરણપોળી (puranpoli recipe in Gujarati)
  4. બ્રિન્જલ ગ્રેવી પોટેટો (Brinjal Gravy potato sabji Recipe In Gujarati)
  5. ગંગા જમુના જ્યૂસ (ganga jamuna juice recipe in gujarati)
  1. કોર્ન ટીક્કી (Corn tikki recipe in Gujarati)
  2. લીંબુ શરબત (Nimbu sarbat recipe in Gujarati)
  3. ખારીભાત (Khari Bhat recipe in gujarati)
  4. થાબડી (Thabadi recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12428325
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close