ચુરમા નાં લાડુ (Churma laddu recipe in gujrati)

Vandna bosamiya @Vandna_1971
#મોંમ માય મોમ ની ફેવરિટ રેસિપી મારા મોમ ની ઓલ રેસિપી ફાઈન હોય છે હુ તેમની ફેવરિટ રેસિપી બનાવું છું
ચુરમા નાં લાડુ (Churma laddu recipe in gujrati)
#મોંમ માય મોમ ની ફેવરિટ રેસિપી મારા મોમ ની ઓલ રેસિપી ફાઈન હોય છે હુ તેમની ફેવરિટ રેસિપી બનાવું છું
રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉં નો લોટ લઈ મોણ નાખી ભાખરી નો કઠણ લોટ બાંધવો અને ભાખરી બનાવી લેવી
- 2
મિક્ષચર મા ભાખરી ને પીસી ચારી લેવું અને જાયફળ,એલચી,કાજુ,બદામ અને કિસમિસ નાખી મિક્સ કરી દેવું
- 3
ખાંડ નો ભૂકો કરવો અને ચુરમા મા ખાંડ ભેળવવિ અને ચુંર્મૂ સફેદ દેખાય એટલી ખાંડ નાખવી
- 4
પછી ઘી ગરમકરવું અને ચુંરમા મા નાખવું લડવા વાળી સકાય એટલું ઘી નાખી અને થોડુ દૂધ નાખવું અને લડવા વાળી લેવાઅને ખસખસ લગાવી લેવી
- 5
તો તૈયાર છે લાડવા મારા મોમ જેવા જ થયાં છે mother's day nimite મે મારા મોમ મી ફેવરિટ ચુંરંમા નાં લાડુ બનાવ્યા છે મિસ યું મોમ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12435784

ટિપ્પણીઓ