કુરકુરે (Kurkure Recipe in Gujrati)

#મોમ
બાળકો ને બહાર ના કુરકુરે ના અપાયા તો બાળકો જીદ કરે તો... આ રેસીપી થી કુરકુરે ઘરે બનાવીને આપો
કુરકુરે (Kurkure Recipe in Gujrati)
#મોમ
બાળકો ને બહાર ના કુરકુરે ના અપાયા તો બાળકો જીદ કરે તો... આ રેસીપી થી કુરકુરે ઘરે બનાવીને આપો
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તૈયાર ફ્યુસીલી પાસ્તા ના પકેટ માંથી કાચા પાસ્તા લો.
- 2
ગેસ ચાલુ કરી કૂકરમાં પાસ્તા ને જરૂરી પાણી અને મીઠું નાખીને બાફી લો.1 વહિસલ થાય ત્યાં સુધી બાફી લો. ઓવરકુક નથી કરવાના..ગેસ બંધ કરી લો.
- 3
ત્યારબાદ ચારણી માં નાખીને પાણી કાઢી લો. અને કોરા કરી લો.
- 4
હવે પાસ્તા ને મેંદા માં રગદોળી લો.એટલે એના પર મેંદાનું કોટિંગ થઈ જાય.
- 5
હવે ગેસ ચાલુ કરી એક કઢાઈમાં તેલ ગરમ કરીને મેંદામાં કોટિંગ કરેલા પસ્તાને તળી લો. મીડિયમ સોનેરી કલર થાય ત્યાં સુધી તળો.
- 6
ત્યારબાદ... પેરી પેરી મસાલા માં થોડો લસણ પાવડર, હળદર પાવડર મીક્સ કરીને તળેલા પાસ્તા પર છાંટીને મીક્સ કરી લો.
- 7
તૈયાર છે... ઇન્સ્ટન્ટ કુરકુરે પેરી પેરી મસાલા સ્વાદના...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચટપટા કુરકુરે(chtpata kurkure recipe in gujarati)
#cookpadgujarati #ફટાફટબહાર મળતા કુરકુરે - અન્ય ચટપટા નાસ્તા કરતા બાળકોને આપો ઘરે બનેલા ચટપટા કુરકુરે Urvi Shethia -
કુરકુરે રીંગ
#RB20 #week20 #post20 આ વાનગી મા કુરકુરે સાથે કાંદા અને ચીઝ સ્લાઇસ વડે ચટપટો ટી ટાઈમ સ્નેકસ બનાવેલ છે, આ વાનગી ઓછા સમયમા ઓછા સામાન વડે બનાવી શકાય છે ,તમે પણ બનાવજો Nidhi Desai -
-
ક્રિસ્પી કુરકુરે (Crispy Recipe In Gujarati)
દરેક નાના બાળકોને kurkure ભાવતા હોય છે. અત્યારે કોરોના કાળમાં નાના બાળકો બહાર થી લાવેલા તૈયાર પેકેટના kurkure ખવડાવવા એના કરતાં ઘરે તૈયાર કરેલા kurkure ખવડાવવા વધારે સારા.એટલે મેં ધરે કુરકુરે બનાવ્યા છે. સરસ બન્યા તમે બધા પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. આ kur kure બનાવવાના ખૂબ જ રહેલા છે. Priti Shah -
ક્રિસ્પી કુરકુરે(Crispy Kurkure Recipe In Gujarati)
#ઓગષ્ટબાળકો ને પસંદ આવે એવા કુરકુરે Vaibhavi Kotak -
કુરકુરે ડોનટ્સ(Kurkure Donuts Recipe in Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#weekendદીવાળી ની ઉજવણી માં જાતજાતનું અને ભાતભાતનું વાનગી વૈવિધ્ય આવી જ જાય છે.બેસનમાંથી સેવ, ગાંઠીયા, પાપડી તો ખરા જ ,પણ હવે કુરકુરે સ્પાઈસી ડોનટ્સ !!! એક અઠવાડિયા સુધી સ્ટોર કરી શકાય છે. Neeru Thakkar -
પેરી પેરી મેકરોની કુરકુરે(peri peri macroni recipe in gujarati)
એકદમ સરળ, જલ્દી બની જાય તેવો નાસ્તો.બાળકોનો પ્રિય, મોટાઓનો timepass😁🤣બહારના કુરકુરે કરતા hygienic....એકવાર ઘરે બનાવશો પછી બહારના ભૂલી જશો...નોંધ: મેં પેરી પેરી કુરકુરે બનાવ્યા છે પણ તમે કુરકુરે મસાલા ઘરે પણ બનાવી શકો છો. ૧ ટે ચમચી લાલ મરચું પાઉડર,૧/૨ ટે ચમચી મીઠું અને ૧ ટે ચમચી ચાટ મસાલા ને મિક્સ કરીને બનાવી શકાય. Khyati's Kitchen -
કુરકુરે ભેળ (Kurkure Bhel Recipe in Gujarati)
નાસ્તામાં ખાવા માટે ઝટપટ બની જતી આ કુરકુરે ભેળ ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે. Vaishakhi Vyas -
કુરકુરૅ સોલિડ મસ્તી.(kurkure solid masti in gujarati)
#સ્નેક્સ.આ કુરકુરૅ બાળકોને ખુબજ ભાવતા હોઇ છે મૅ આજે ઘરે ટ્રાય કર્યા છે ખુબ સરસ બિલકુલ બહાર જેવાજ બન્યા છે.પેકેટ ના સ્નેક્સ બાળકો ને આપીએ એના કરતા આ ઘરે બનાવેલ કુરકુરૅ હેલ્ધી છે. Manisha Desai -
-
-
હોમ મેડ કુરકુરે (home made Kurkure recipe in gujarati)
#goldanapron3#week22#વિકમિલ૧#spicy#week1#namkin Divya Chhag -
બાલુશાહી(balushahi recipe in gujarati)
બાળકો ને કંઈક નવીન રીતે બનાવીને આપો તો બહુ ગમે છે.#સાતમ#માઇઇબુક Rajni Sanghavi -
ત્રિરંગી ગાઠીયા (Tirangi Gathiya recipe in gujrati)
#મોમ#Goldenaprone3#week1#besanઆ ગાઠીયા મારા બાળકો ને ખુબજ ભાવે છે અને લોક ડાઉન માં ફરસાણ મળતું નથી તો મે ઘરે બનાવ્યા છે. Kiran Jataniya -
સ્ટી્ટ સ્ટાઈલ વેજ ચીઝ મેગી(vej maggi recipe in Gujarati)
મેગી એ નાના મોટા બધાને જ ભાવતી હોય છે.મેંદાની બનતી આ મેગી શરીર માટે ફાયદાકારક નથી તો પણ બાળકો ખાવા માટે જીદ કરે તો આ રીતે બનાવી ને આપી શકાય. Mosmi Desai -
ચીઝલીન્ગસ
#મૈંદા આ રેસિપી મૈંદો અને ચિઝ થી બનાવી છે બાળકો ને ખૂબ ભાવે છે બજારમાંથી લાવવી એના કરતા ઘરે બનાવીને ખાવી જોઈએ... Neha Suthar -
પાસ્તા કૂરકુરે (Pasta Kurkure Recipe In Gujarati)
#SPRઆ નવી વાનગી બાળકો ને બહુ ગમે તેવી છે. ઘર ની છે એટલે વધુ સારું. Kirtana Pathak -
ચોખાના ચટપટા કુરકુરે
નાના બાળકોને કુરકુરે ખૂબ જ ભાવતા હોય છે લોક ડાઉન ને હિસાબે બાર ન જય શકવાને કારણે તેઓ આ વસ્તુ ખાઈ શકતા નથી અમારી શેરીમાં સાંજે બાળકો રમતા હોય છે તો મને તેમના માટે આ વસ્તુ કરવાનો વિચાર આવ્યો Avani Dave -
કુરકુરે ચાટ (Kurkure Chaat Recipe In Gujarati)
#NFRતમે લોકો એ બધા પ્રકારની ચાટ ટ્રાય કરી હશે તો આજે મેં બનાવી છે કુરકુરે ચાટ તમે પણ બનાવજો બહુ જ સરસ બને છે charmi jobanputra -
-
કુર કુરી મસ્તી
#કાંદાલસણ વિનાની રેસીપી#એપ્રિલ આજે લોકડાઉનની ની અસર છે. બહાર જવાનું બંધ છે બહાર બધું બંધ છે. અને ઘરમાં જ રહેવું પડે છે. તો નાસ્તો પણ ઘરે જ બનાવો પડે છે. તો આજે એક નવી રેસીપી પર અખતરો કર્યો છે અમને તો ખુબ સરસ લાગી આ રેસીપી. તમે પણ ટ્રાય કરજો અને કેવી લાગે તેના view મને જરૂરથી આપજો....... તો ચાલો જોઈએ તેની રેસિપી Khyati Joshi Trivedi -
કુરકુરે (Kurkure Recipe In Gujarati)
છોકરાઓને કુરકુરે બહુભાવે છે. કોરો ના માં બહારના કુરકુરે જેવા જ ઘરે કુરકુરે બનાવવાની બાળકોને ખવડાવવા. Pinky bhuptani -
કુરકુરે પનીર મોમોસ (Kurkure Paneer Momos Recipe In Gujarati)
#LCM1#MBR4#week4#cookpad_gujarati#cookpadindiaમૂળ નેપાળ ના એવા મોમોસ હવે એશિયાભર માં લોકો ની પસંદ બન્યા છે. ભારત માં ઉત્તર પૂર્વીય રાજ્યો થી પ્રચલિત થયેલા મોમોસ હવે ભારતભર માં મળવા લાગ્યા છે. નેપાળ અને તિબેટ ના લોકો ના ભોજન નું મહત્વ ના ભાગ એવા મોમોસ મેંદા ના લોટ ના પડ માં વિવિધ પ્રકાર ના પુરણ ભરી ને વરાળ માં પકાવી ને બનાવાય છે અને સાથે ખાસ પ્રકાર ની તીખી મોમો ચટણી સાથે પીરસાય છે. જો કે હવે મોમો માં ઘણી વિવિધતા આવી છે જેમકે તળેલા, કુરકરે, તંદુરી વગેરે. મોમોસ શાકાહારી અને બિન શાકાહારી બન્ને રીતે બની શકે છે.મેં આજે કુરકુરે પનીર મોમો બનાવ્યા છે. મેં શેફ રણવીર બ્રાર ની રેસીપી ને ફોલ્લૉ કરી છે જો કે મેં મારા પરિવાર ની પસંદ પ્રમાણે રેસિપી માં બદલાવ કર્યો છે. Deepa Rupani -
ચિપોટલે પોટેટો ટોર્નાડો )(potato tornado recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ_૧૬આ વાનગી નાસ્તાના સમયે બનાવી શકાય. બાળકોને તો આ બહુ જ ભાવશે. મારી દીકરી ની તો આ ફેવરિટ છે. અને અત્યારે ચોમાસાની ઋતુમાં તો મજા પડી જશે. સ્પાઈરલ્સ તમે મશીન વગર ઘરે પણ બનાવી શકો. Khyati's Kitchen -
વેજ લોલીપોપ
#goldenapron#post-20જો તમારા બાળકો શાકભાજીના ખાતા ના હોય તો એમને આ રીતે વેજીટેબલ લોલીપોપ બનાવીને આપો ખૂબ જ ટેસ્ટી રેસિપી છે અને બહુ જ ઝડપથી પણ બની જાય છે છોકરાઓ મજા લઈને ખાશે. Bhumi Premlani -
-
હર્બસ,ગારલીક ચપાતી ચિપ્સ ડીપ સાથે
#મૈદા ફ્રેન્ડસ આજના સમયમાં બાળકો ને જંક ફૂડ જેમકે વેફસૅ, પોટેટો ચિપ્સ વગેરે ખાવાનું વધુ મન થાય અને એ નુકશાન કરે તો આ એક બનાવવામાં સહેલી વાનગી અને સાથે ચટપટું કે ચીઝી ડીપ આપો અને ખરેખર વેફર કરતાં જરાય ઓછું સ્વાદિષ્ટ નથી એટલે ગ્રેટ રેસિપી Vibha Desai -
-
સોલીડ મસ્તી કુરકુરે
#માઈઈબુક૧ #પોસ્ટ૬ #વિકમીલ3 #kurkure #solidmastikurkure #chatakafood #homemade Krimisha99 -
કુરકુરે પોપકોર્ન ભેલ
ભેલ ઍ બોવ બધી રીતે બને છે.સુકી ભેલ,બોમ્બે ભેલ,કઠોળ ની ભેલ,આજે મે કુરકુરે અને પોપકોર્ન થી ભેલ બનાવી છે.જે બાળકો ને તો ભાવે જ સાથે મોટા લોકો ને પન બોવ જ ભાવે Voramayuri Rm
More Recipes
ટિપ્પણીઓ (5)