ચીકુ શેક (Chikoo shake Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચીકુને સરસ રીતે ધોઈ અને સુધારી લેવા તેમાં ખાંડ ઉમેરી દેવી
- 2
હવે દૂધમાં ખાંડ અને ચીકુ નાખી અને બ્લેન્ડરથી એકરસ કરો હવે તેમાં બરફ ઉમેરો
- 3
હવે તપેલીમાં બરફ નાખી થોડી વાર હલાવી અને ઠંડુ થાય એટલે સર્વ કરો તેને ચોકલેટ સેવ અને ચિપ્સ થી સજાવો બાળકોને આ ગરમીની ઋતુમાં ખૂબ જ ભાવે છે આ રીતે બાળકો દૂધ પીવા માટે પ્રેરાય પણ છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12448938













ટિપ્પણીઓ