વેજીટેબલ મેગી (Vegetable maggi Recipe in gujarati)

Kinjalkeyurshah
Kinjalkeyurshah @kinjal_012018
Bhuj

#goldenapron3
#week3#Maggie
# મોમ

શેર કરો

ઘટકો

15 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 2પેકેટ મેગી નુડલ્સ
  2. 1સમારેલી ડુંગળી
  3. 1સમારેલુ ટામેટું
  4. 1સમારેલું કેપ્સિકમ
  5. 1/2 વાટકી બાફેલા વટાણા
  6. 2પેકેટ મેગી નો મસાલો
  7. 1/2 ચમચીહળદર
  8. 1/2 ચમચીમરચું
  9. મીઠુ સ્વાદ મુજબ
  10. 2 કપપાણી
  11. ધાણાભાજી ગાર્નિશ માટે

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    એક પેન માં તેલ ગરમ કરો તેમાં સમારેલ ડુંગળી, ટામેટા, કેપ્સિકમ નાખી ને સાંતળો. શાક ચડવા આવે ત્યારે તેમાં વટાણા નાખી 2મિનિટે સાંતળો.

  2. 2

    એક વાટકા માં મેગી મસાલો, હળદર, મરચું નાખી થોડું પાણી નાખી ને પેસ્ટ બનાવો. તેને શાક માં ઉમેરી 2 મિનિટે માટે સાંતળો. તેમાં 2કપ જેટલું પાણી નાખી મીઠુસ્વાદ મુજબ નાખી ને ઉકળવા મુકો.

  3. 3

    પાણી ઉકળે પછી તેમાં મેગી નુડલ્સ નાખી ચડવા દો. પાણી શોષાઈ જાય એટલે ગેસ બંધ કરી સર્વઈંગ પ્લેટ મા કાઢી ઉપર થી કોથમીર નાખી ગરમા ગરમ પીરસો. તિયાર છે vegegable મસાલા મેગી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kinjalkeyurshah
Kinjalkeyurshah @kinjal_012018
પર
Bhuj
I loved cooking..
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes