મેંગો રસ (Mango ras recipe in gujarati)

Falguni Solanki @cook_20625423
મેંગો રસ (Mango ras recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કેરીને ધોઇને તેની છાલ ઉતારી લેવી. ત્યાર પછી તેના મોટા કટકા કરી સુધારી લેવી. પછી તેને મિક્સર ના જાર માં નાખી દેવા. પછી તેમા દૂધ, અને ખાંડ એડ કરી ગ્રેન્ડ કરી લેવું.
- 2
તો તૈયાર છે આપણો મેંગો રસ અત્યારે કેરીની સિઝનમાં ઠંડક આપે અને ગરમાગરમ રોટલી ને કેરીનો રસ હોય તો દિલ ખુશ થઈ જાય.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12460940








ટિપ્પણીઓ