ઓરીયો બિસ્કીટ અને રવાની કેક

mamtabhatt829@gmail.com Bhatt @cook_17663577
ઓરીયો બિસ્કીટ અને રવાની કેક
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઓરીયો બિસ્કીટ ના ટુકડા કરી તેમાં રવો, બેંકીંગ સોડા અને ખાંડ બધા ને મીક્ષરમાં ક્રશ કરી તેમાં દુધ ઉમેરો અને બે ટીપા વેનીલા ઉમેરો અને બીટર થી મીક્સ કરો એક ટીનના ડબ્બામાં ની લગાવી ઉપર લોટ ભભરાવો અને કૂકરમાં ગરમ કરો તેમાં મિશ્રણ નાખી ધીમા તાપે વીસ મિનિટ રહેવા દો ઠંડી થાય એટલે ડીશ માં જેમ્સ અને ચોકો પાઉડર મા દુધ નાખી કેક પર સ્પ્રેડ કરી ઓરીયોની વચ્ચે સફેદ ક્રીમ ને કોનૅ માં ભરી કેક સજાવો સ્વીટ અને સોફ્ટ કેક નો આનંદ માણો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12470600






ટિપ્પણીઓ