કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચીકુ શેક (chiku shake recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચીકુ શેક (chiku shake recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચીકુ શેક (chiku shake recipe in gujarati)

 Kotecha Megha A.
Kotecha Megha A. @cook_19614320
Rajkot

#goldenapron3
#week 13 [Shake]

#goldenapron3
#week 13 [Shake]

વધુ વાંચો

ચીકુ શેક (chiku shake recipe in gujarati)

 Kotecha Megha A.
Kotecha Megha A. @cook_19614320
Rajkot

#goldenapron3
#week 13 [Shake]

#goldenapron3
#week 13 [Shake]

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

બે વ્યક્તિઓ માટે
  • 7-8 નંગચીકુ
  • ૨ ચમચીખાંડ
  • 1 ગ્લાસદૂધ
  • પાણી ઉમેરવું હોય તો ( ઓપ્શનલ)
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ચીકુ લઈને અને ધોઈ નાખો.

    ચીકુ શેક (chiku shake recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે ચીકૂની છાલ કાઢી નાખો.

    ચીકુ શેક (chiku shake recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    છાલ કાઢી લીધા બાદ વચ્ચે સફેદ કલરનો ગરભ આવશે એ અને કાળા કલરનું બી કાઢી નાખો

    ચીકુ શેક (chiku shake recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચીકુ શેક (chiku shake recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એના નાના કટકા કરી લો અને જે તપેલીમાં ચીકૂ શેક બનાવવું છે એમાં નાખી દો

    ચીકુ શેક (chiku shake recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે તેમાં ટેસ્ટ મુજબ ખાંડ નાખો જો તમને બહુ મીઠું ભાવતું હોય તો તમે ખાંડમાં વધારો કરી શકો છો.

    ચીકુ શેક (chiku shake recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે એની અંદર દૂધ ઉમેરો દૂધ ઉમેરી દેવાનું છે

    ચીકુ શેક (chiku shake recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે એની અંદર બોસ ફેરવી દો એટલે ખાંડ, દૂધ અને ચીકુ આ બધું એકરસ થઈ જાય

    ચીકુ શેક (chiku shake recipe in gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    હવે બ્લેન્ડર ફેરવી લીધા બાદ જો બહુ જાડુ લાગે તો તમારે તમારી ટેસ્ટ મુજબ પાણી ઉમેરવું હોય તો પાણી નાખી શકો છો.

    ચીકુ શેક (chiku shake recipe in gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    હવે એ ચીકૂ શેક જે ગ્લાસમાં સર્વ કરવાનું છે તે ગ્લાસ માં નાખી દો.

    ચીકુ શેક (chiku shake recipe in gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    ચીકુ શેક (chiku shake recipe in gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    હવે એને ફ્રિજમાં ઠંડું થવા માટે મુકી દો.

    ચીકુ શેક (chiku shake recipe in gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
  11. 11

    તમને જો chiku shake પતલુ ફાવતું હોય તો દૂધ સાથે તમે પાણી પણ ઉમેરી શકો છો. જો ડાયાબિટીસની પ્રોબ્લેમ હોય તો તમે એમાં ખાંડને બદલે તમે સુગર ફ્રી ગોળી નાખીને પણ આ જ્યુસ બનાવી શકો છો.

  12. 12

    સર્વ કરવા માટે તૈયાર છે ઠંડુ ઠંડુ ચીકૂ શેક 😋😋😋

    ચીકુ શેક (chiku shake recipe in gujarati) રેસીપી સ્ટેપ12ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

 Kotecha Megha A.
Kotecha Megha A. @cook_19614320
પર May 16, 2020 04:45
Rajkot
Interested in cooking and all activities
વધુ વાંચો

ટિપ્પણીઓ

Disha Prashant Chavda
Disha Prashant Chavda @Disha_11
May 16, 2020 05:07
Wah
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચીકુ Shake

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મેંગો થેપલા
  2. ગોબી પનીર પરાઠા(Gobhi Paneer paratha Recipe in Gujrati)
  3. રજવાડી ખીચડી(Rajwadi Khichdi Recipe in Gujarati)
  4. ચોખા લસણ ની વડી
  5. મેંગો ટેન્ડર કોકોનટ આઈસક્રીમ(mango tendar coconut icecream Recip
  1. પીસ્તા ફલેવર આઇસક્રીમ (Pista flavour Icecream Recipe In Gujarati)
  2. ગુલકંદ લસ્સી (Gulkand lassi in gujarati)
  3. ગોળ કેરી નું અથાણું (gol keri athanu recipe in gujrati)
  4. ફુદીનાનો પાઉડર
https://cookpad.wasmer.app/in-gu/recipes/12520534
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close