જીરા રાઈસ (Jeera Rice Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાટકી ચોખા ને લઇ અને બે-ત્રણ પાણી વડે ધોઈ નાખો એક કૂકરમાં ઘી મૂકો પછી તેમાં એક ચમચી જીરૂં નાખો પછી તેમાં ભાતનો વઘાર કરો પછી તેમાં એક ચમચી મીઠું નાખો પછી તેમાં જરૂર પુરતું પાણી નાખો
- 2
પછી કૂકરને બંધ કરી દો દસ મિનિટ ચડવા દો ત્રણ ચાર સીટી વાગે એટલે ગેસ બંધ કરી દો ઉઠે એટલે હું કર ઠરે એટલે નીચે ઉતારી અને ગરમાગરમ સર્વ કરો તૈયાર છે આપણા જીરા રાઈસ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12524757










ટિપ્પણીઓ