મગના લોટના ગાઠીયા (Moong Dal Gathiya recipe in gujarati)

#goldenapron૩ week૧૬ #મોમ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગાઠીયા નો લોટ બાંધવા માટે ઉપર મુજબ ની બધી સામગ્રી તૈયાર કરી લો
- 2
ત્યાર બાદ તેમાં એક કપ તેલ ઉમેરો જેથી ગાઠીયા નુ ટેક્સચર જળવાય
- 3
ત્યાર બાદ જરૂર મુજબ પાણી ઉમેરી લોટ બાંધી લો
- 4
ગાઠીયા બનાવવા માટે લોટ તૈયાર છે
- 5
હવે તેને તળવા માટે ગેસ પર કડાઈ મા તેલ મૂકો અને સરખું ગરમ થઇ જાય ત્યાં સુધી તેને રહેવા દો
- 6
હવે હાથ પાણી વાળો કરી ગાઠીયા ના લોટ ને મસલો
- 7
ત્યાર બાદ કડાઈ પર ગાઠીયા નો જારો મૂકો અને તેમાં થોડો લોટ મૂકી તેને ઘસો જેથી તેલ મા ગાઠીયા પડશે. અહી હાથ થોડો પાણી વાળો રાખવો જેથી ગાઠીયા નો લોટ સરળતાથી ઘસી શકાય. અહી એક હાથ વડે લોટ ઘસવો અને બીજા હાથ વડે જારાં નુ હેન્ડલ સરખી રીતે પકડવું ખૂબ જરૂરી છે.
- 8
ત્યાર બાદ જારા ને ઉંચકી લો અને કડાઈ માંથી નિકાળી લો
- 9
ગાઠીયા ગોલ્ડન બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી થોડી વાર તળો
- 10
વચ્ચે ૧-૨ વાર જારા વડે ગાઠીયા ને ફેરવો જેથી બન્ને બાજુ સરખી રીતે તળાય જાય.
- 11
અહી ગાઠીયા નો કલર બદલાય ગયો છે ગોલ્ડન બ્રાઉન આવી ગયો છે મતલબ કે તે સરખી રીતે તળાય ગયા છે.
- 12
હવે તેને એક થાળી માં ટિસ્યુ પેપર પર કાઢી લો જેથી વધારાનું તેલ નીકળી જાય.
- 13
તૈયાર છે મગ ના લોટ ના તીખા અને કરકરા ગાઠીયા. ચણા ના લોટ ના ગાઠીયા તો સામાન્ય રીતે આપણે કરતા જ હોઈએ છીએ પણ મગ ના લોટ ના ગાઠીયા પણ ખૂબ ટેસ્ટી અને ક્રિસ્પી લાગશે જે બાળકો ને તો ખૂબ જ ભાવશે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
ફાફડા ને તીખા ગાઠીયા(Gathiya recipe in gujrati)
#મોમઆજકાલ ના લોક ડાઉનલોડ મા બારે ગાઠીયા મળતા નથી ને મળે તો તેની શુઘ્ધતા પર ભરોસો નથી આવતો તો મારા બાળકો માટે મે ઘરે જ બનાવ્યા તીખા ને ફાફડા ગાઠીયા જે બઘા હોશે હોશે ખાય ને મને બહુ ગમે.. 😍 Shital Bhanushali -
-
-
-
ટેસ્ટફૂલ ગુજરાતી દાળ (Tasteful Gujarati Dal recipe in gujarati)
#goldenapron૩ week૧૬ #મોમ Prafulla Tanna -
-
-
-
-
તીખા ગાઠીયા(tikha gathiya recipe in Gujarati)
#વિકમીલ ૧#સ્પાઇસી#goldenapron3 #પઝલ વડૅ નમકીન#વિક 22#માઇઇબુક#પોસ્ટ ૯ Hetal Vithlani -
-
-
-
-
ગાઠીયા(gathiya recipe in gujarati)
#પોસ્ટ૧૦કાઠીયાવાડ માં સવારનો પેલો નાસ્તો ગાઠીયા હોય છે નાના થી લય ને મોટા વડીલો ને પણ પ્રિય હોય છે ખુબજ વખાણ છે. Chudasma Sonam -
-
મગના પરોઠા (Moong Paratha Recipe In Gujarati)
#CWM2#Hathimasala#WLD#MBR7મગમાંથી આપણે અવર નવર ઘણી વાનગી બનાવતા હોઈએ છીએ. તો આજે મેં મગના સ્ટફ પરોઠા બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી બન્યા છે. પસંદ આવે તો એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવા છે. Ankita Tank Parmar -
-
-
-
-
ગાંઠિયા(Gathiya Recipe in Gujarati)
# ગુજરાતી ની પહેચાન જ ગાંઠિયા છે તીખા ગાંઠિયા હોય કે વણેલા કે પછી ચંપાકલી ગાંઠિયા હોય નામ સાંભળતા ની સાથે મોંમા પાણી આવી જાય કે હુ તીખા ગાંઠિયા ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
-
-
ઢાબા સ્ટાઈલ ડુંગળીનું સલાડ (Dhaba style onion salad recipe in Gujarati)
#goldenapron૩ week૧૬ Prafulla Tanna
More Recipes
ટિપ્પણીઓ (4)