કાચા કેળા નું શાક (Raw Banana sabji recipe in Gujarati)

bhuvansundari radhadevidasi @cook_17554836
કાચા કેળા નું શાક (Raw Banana sabji recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કાચા કેળા ને ધોઈ એની છાલ નિકાળી લેવી. હવે તેને ગોળ ગોળ કાપવા.
- 2
હવે કડાઈ માં તેલ, જીરું, હિંગ, મીઠા લીમડા ના પાન અને હળદર ઉમેરી વઘાર કરવો. હવે તેમાં સમારેલ કેળા ઉમેરી બરાબર મિક્સ કરી લેવું. મીક્સ થઈ જાય એટલે ઢાંકણ ઢાંકી કેળા ચડી જાય ત્યાં સુધી ચડવા દેવું.
- 3
હવે ચડી જાય એટલે તેમાં મીઠું, લાલ મરચું, ધાણાજીરું ઉમેરી મીક્સ કરી લેવું.
- 4
આ શાક ખૂબ સ્વાદિષ્ટ લાગે છે રોટલી કે દાળ ભાત સાથે સર્વ કરી શકાય.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12525261














ટિપ્પણીઓ (10)