રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન માં મેગી ઉમેરો અને 2 કપ પાણી ઉમેરી બાફી લો,અને 10 મિનિટ પછી તેને ખમણી માં ગારી લો
- 2
હવે એજ પેન માં તેલ ઉમેરો તેમાં રાઈ ઉમેરો અને તતડવા દો ત્યારબાદ તેમાં ડુંગરી અને ટામેટા ઉમેરો અને બરાબર મિક્સ કરો.હવે તેમાં લાલ મરચું પાવડર, ગરમ મસાલો, અને મીઠું ઉમેરી મિક્સ કરો.
- 3
હવે મેગી ઉમેરો અને મિક્સ કરો અને 2 મિનિટ થવા દો.હવે એક પ્લેટ માં કાઢી લો અને ચીઝ થી ગાર્નિશ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12539063












ટિપ્પણીઓ