કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રગડા પાણીપુરી(Ragda panipuri recipe in gujrati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રગડા પાણીપુરી(Ragda panipuri recipe in gujrati) રેસીપી મુખ્ય ફોટો

રગડા પાણીપુરી(Ragda panipuri recipe in gujrati)

🌹Radhe🌹
🌹Radhe🌹 @cook_22735808
Surat

#મે

#મે

વધુ વાંચો

રગડા પાણીપુરી(Ragda panipuri recipe in gujrati)

🌹Radhe🌹
🌹Radhe🌹 @cook_22735808
Surat

#મે

#મે

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1પેકેટ પુરી
  • 2 નંગબાફેલા બટાકા
  • 1 નાની વાટકીસફેદ બાફેલા વટાણા
  • 1 નંગટામેટૂ
  • 1 ચમચીતેલ
  • 1/2 ચમચીહળદર
  • સ્વાદ પ્રમાણેમીઠું
  • 1 ચમચીસચંળ
  • 1 વાટકીસમારેલી કોથમીર
  • 1/2 વાટકીફૂદીનો
  • પાણીપુરી મસાલો
  • 1 નંગમરચૂ
  • 1લીબૂ નો રસ
  • 3-4આંબલી
  • 6-7ખજૂર
  • 1 ચમચીલાલ મરચું
  • 1 નંગકાંદો
  • 1 વાટકીસમારેલી કોબી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પહેલા બાફેલા બટાકા ને મેશ કરી પેન મા તેલ ગરમ કરી હિંગ એને હળવા નાખી તેમા બાફેલા બટાકા, વટાણા અને સમારેલી ટામેટૂ નાખી તેમા જલજીરા પાવડર એને મીઠું નાખી હલાવો અને તેમા થોડું પાણી નાંખી રગડો ધટ્ટ કરો.

    રગડા પાણીપુરી(Ragda panipuri recipe in gujrati) રેસીપી સ્ટેપ1ફોટો
    રગડા પાણીપુરી(Ragda panipuri recipe in gujrati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ફૂદીનો, કોથમીર,લીંબુ નો રસ,મરચું અને સંચળ નાખી પેસ્ટ કરો તેમા પાણી અને પાણીપુરી મસાલો નાખી ખાટું તીખું પાણી બનાવો.

    રગડા પાણીપુરી(Ragda panipuri recipe in gujrati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ખજૂર આંબલી ને ગરમ પાણી મા થોડી વાર પલાળી રાખો પછી તેને પીસી તેમા લાલ મરચું અને મીઠું નાખી મીઠી ચટણી બનાવો.

    રગડા પાણીપુરી(Ragda panipuri recipe in gujrati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    કાંદા અને કોબી સમારીને તીખું મીઠું પાણી,પૂરી અને રગડા સાથે સવૅ કરો.ચાલો મિત્રો પાણી પુરી ખાવા. 😋😋😋😋😋

    રગડા પાણીપુરી(Ragda panipuri recipe in gujrati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

🌹Radhe🌹
🌹Radhe🌹 @cook_22735808
પર May 16, 2020 17:47
Surat

ટિપ્પણીઓ (8)

Khyati Joshi Trivedi
Khyati Joshi Trivedi @cook_21435575
May 23, 2020 02:57
Mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Ragda Puri

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ગોબી પનીર પરાઠા(Gobhi Paneer paratha Recipe in Gujrati)
  2. મેંગો થેપલા
  3. રજવાડી ખીચડી(Rajwadi Khichdi Recipe in Gujarati)
  4. ચોખા લસણ ની વડી
  5. મેંગો ટેન્ડર કોકોનટ આઈસક્રીમ(mango tendar coconut icecream Recip
  1. આમળા નું શરબત (Aamla Sharbar recipe in gujarati)
  2. લીંબુ સરબત (Limbu sharabat recipe in gujarati)
  3. કેરેમલાઈઝ ઓનિઓન વિથ ચીઝ ટાર્ટ (Caramelised onion & cheese tart recipe in gujarati)
  4. બનાના ચોકલેટ સ્મૂધી
https://cookpad.wasmer.app/in-gu/recipes/12541025
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close