આલુ પરાઠા (Alu paratha recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટાટા બાફી ને છુદી લો તેલ મુકી લસણ આદુ ની પેસ્ટ, હળદર નાખો પછી બટાટા ને માવો નાખો લાલ મરચું, મીઠું, ધાણાજીરું, ગરમ મસાલો, કોથમીર નાખી બરાબર મિક્ષ કરો ઠંડુ પડે પછી ગોળા વાળો...
- 2
ઘઉંના લોટમાં મોણ મીઠું નાખીને સરસ રોટલી જેવો લોટ બાઘવો પછી નાની પુરી જેવુ વણી ને બટાટા નો ગોળો મુકી બરાબર સીલ કરો...
- 3
હલકા હાથે વળી લો પછી ધી નો દોરો આપી સરસ સેકી લો તૈયાર છે આલુ પરાઠા🙂.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12600507











ટિપ્પણીઓ