કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સ્ટીમ ઢોકળા
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સ્ટીમ ઢોકળા રેસીપી મુખ્ય ફોટો

સ્ટીમ ઢોકળા

Jagruti Parmar
Jagruti Parmar @cook_20556950

#goldanapron3 week-18#

#goldanapron3 week-18#

વધુ વાંચો

સ્ટીમ ઢોકળા

Jagruti Parmar
Jagruti Parmar @cook_20556950

#goldanapron3 week-18#

#goldanapron3 week-18#

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૦ મિનીટ
ત્રણ વ્યક્તિ માટે
  • 200 ગ્રામચણાનો લોટ
  • 2 ગ્લાસખાટી છાશ
  • મીઠું સ્વાદ અનુસાર
  • અડધી વાટકી તેલ
  • 1 વાટકીલસણ
  • ૧ નંગડુંગળી
  • જરૂર મુજબ લાલ ચટણી પાવડર
  • 1 ચમચીખારો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમ પહેલા ચણાના લોટને ચાળી લો હવે એક વાસણમાં લઈ લો તેમાં ખાટી છાશ નાખો અને બરાબર હલાવો હવે તેમાં મીઠું નાખો એક ચમચી ખારો નાખો અડધી વાટકી તેલ નાખો અને બરાબર હલાવો હવે તેને સ્ટીમ થવા મૂકો

    સ્ટીમ ઢોકળા રેસીપી સ્ટેપ1ફોટો
    સ્ટીમ ઢોકળા રેસીપી સ્ટેપ1ફોટો
    સ્ટીમ ઢોકળા રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ચટણી બનાવવા માટે લસણ અને ડુંગળીની પેસ્ટ બનાવો હવે એક વઘારીયા માં તેલ નાખો હિંગ નાખો આદુ-લસણની પેસ્ટ નાખો મીઠું નાખો બે મિનિટ માટે થવા દો પછી તેમાં લાલ ચટણી પાવડર નાખો અને પાછું પાંચ મિનિટ માટે થવા દ્યો થઈ ગયા બાદ તેમાં લીંબુ નો રસ એક ચમચી નાખો

    સ્ટીમ ઢોકળા રેસીપી સ્ટેપ2ફોટો
    સ્ટીમ ઢોકળા રેસીપી સ્ટેપ2ફોટો
    સ્ટીમ ઢોકળા રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે બરાબર હલાવો તૈયાર છે સ્ટીમ ઢોકળા સાથે ખવાતી તીખી અને ખાટી લસણની ચટણી

    સ્ટીમ ઢોકળા રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે ઢોકળા સ્ટીમ થઈ ગયા બાદ તેના ઉપર લાલ ચટણી ભભરાવો અને સીંગતેલ ઉપર નાખો પાંચ મિનિટ પછી તેના કાપા પાડો તૈયાર છે ચણાના લોટના સ્ટીમ ઢોકળા

    સ્ટીમ ઢોકળા રેસીપી સ્ટેપ4ફોટો
    સ્ટીમ ઢોકળા રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jagruti Parmar
Jagruti Parmar @cook_20556950
પર May 21, 2020 16:43

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સ્ટીમ ઢોકળા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કરારી રુમાલી રોટી(karari rumali roti recipe in Gujarati)
  2. લીલવાની કચોરી (Lilva ni Kachori recipe in gujarati)
  3. સ્પેશ્યલ ચાટ મસાલો(Special chaat masala recipe in gujarati)
  4. પીઝા બિસ્કીટ(Pizza Biscuit Recipe In Gujarati)
  5. લસણ ની લાલ ચટણી(Lasan ni laal chutney recipe in gujarati)
  1. #આચાર... કાચી કેરી નો મુરબો... Golden apron 3.0 week 18
  2. ખાખરા(Khakhra recipe in gujarati)
  3. તરબૂચ ની છાલ નો ચણાનો લોટ નો સંભારો
  4. #લછછા પરાઠા
https://cookpad.wasmer.app/in-gu/recipes/12623304
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close