ચીઝ કરારી રોટી (Cheese Karari Roti recipe in Gujarati)

H S Panchal @cook_15769872
ચીઝ કરારી રોટી (Cheese Karari Roti recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બંને લોટ ભેગા કરી ને સરસ નરમ લોટ બાઘવો.. પતલી રોટલી વણવી...
- 2
પછી લોકો ગરમ કરી ઉધુ મુકીને મીડીયમ ગેસ પર રોટલી કપડા થી કડક સેકવી પહેલા લોયુ ઉઘુ રાખીને પછી સીઘુ રાખીને સેકવી...
- 3
પછી ટમેટો કેચપ, સેજવાન સોસ મિક્ષ કરવો.. કાકડી, ટમેટા, કાદા જીણા સુધારી લેવા.. સોસ કરારી રોટી પર બરાબર લગાડવો..
- 4
પછી કાકડી, ટમેટા કાદા ભભરાવવો...
- 5
પછી ચાટ મસાલો અને ચીઝ છીણી ને ભભરાવો... તૈયાર છે ચીઝ કરારી રોટી🙂.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12642016

















ટિપ્પણીઓ