બનાના મિન્ટ લસ્સી

Patel chandni @cook_22714751
#સમર આ લસ્સી મારા સન ને ખૂબ જ પસંદ છે. અને ઘરનાં દરેક વ્યક્તિ ને પસંદ આવે છે.
બનાના મિન્ટ લસ્સી
#સમર આ લસ્સી મારા સન ને ખૂબ જ પસંદ છે. અને ઘરનાં દરેક વ્યક્તિ ને પસંદ આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક તપેલીમાં માં 1-1/2 કપ મોળું દહીં લેવું
- 2
હવે તેમાં 1 રાઉન્ડ શેપમાં સમારેલું કેળું ઉમેરો.
- 3
હવે તેમાં 5-6 ટી સ્પૂન ખાન્ડ ઉમેરો.
- 4
હવે પછી તેમાં 7-8 સમારેલા ફુદીનાના પાન ઉમેરો.
- 5
હવે પછી તેમાં 4-5 નંગ બરફ ના ટુકડા ઉમેરો.
- 6
હવે બ્લેન્ડર થી 7-8મિનિટ સુધી બ્લેન્ડ કરી દો.
- 7
હવે સર્વ કરવા માટે તૈયાર છે બનાના મિન્ટ લસ્સી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12648081














ટિપ્પણીઓ