કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઘીવાળી ભાખરી (Gheewali Bhakhri Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઘીવાળી ભાખરી (Gheewali Bhakhri Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ઘીવાળી ભાખરી (Gheewali Bhakhri Recipe in Gujarati)

Nigam Thakkar Recipes
Nigam Thakkar Recipes @cook_17489753
Ahmedabad, Gujarat

#goldenapron3 week19 #રોટીસ

#goldenapron3 week19 #રોટીસ

વધુ વાંચો

ઘીવાળી ભાખરી (Gheewali Bhakhri Recipe in Gujarati)

Nigam Thakkar Recipes
Nigam Thakkar Recipes @cook_17489753
Ahmedabad, Gujarat

#goldenapron3 week19 #રોટીસ

#goldenapron3 week19 #રોટીસ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

10 મિનિટ
5 વ્યક્તિ
  • 500 ગ્રામઘઉંનો ઝીણો લોટ
  • 2 મોટી ચમચીતેલ (મોણ માટે)
  • જરૂર મુજબ પાણી
  • જરૂર મુજબ મીઠું
  • જરૂર મુજબ ઘી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક વાસણમાં ઘઉંનો લોટ ચાળીને લો. તેમાં મીઠું અને મોણ ઉમેરી મોઈ લો.

    ઘીવાળી ભાખરી (Gheewali Bhakhri Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ઘીવાળી ભાખરી (Gheewali Bhakhri Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી ભાખરી વણી શકાય તેવો કઠણ લોટ બાંધો. થોડું તેલ લઈને લોટને સરખી રીતે કેળવી લો.

    ઘીવાળી ભાખરી (Gheewali Bhakhri Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઘીવાળી ભાખરી (Gheewali Bhakhri Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઘીવાળી ભાખરી (Gheewali Bhakhri Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    લોટમાંથી મધ્યમ સાઈઝનાં લુઆ તૈયાર કરો. આદણી પર વણીને મધ્યમ જાડી ભાખરી તૈયાર કરો.

    ઘીવાળી ભાખરી (Gheewali Bhakhri Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ઘીવાળી ભાખરી (Gheewali Bhakhri Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    માટીની કલાડીને ગેસ પર ગરમ કરી તેમાં વણેલી ભાખરી શેકો. બંને બાજુ શેકાઈ જાય પછી તેને ચિપિયા વડે તેજ આંચે ફૂલાડો.

    ઘીવાળી ભાખરી (Gheewali Bhakhri Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ઘીવાળી ભાખરી (Gheewali Bhakhri Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ઘીવાળી ભાખરી (Gheewali Bhakhri Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તૈયાર ભાખરી પર ઘી ચોપડીને તેને ગરમાગરમ સર્વ કરો. મારા ઘરમાં આવી ભાખરી રોજ બનાવવામાં આવે છે. તમે પણ બનાવજો.

    ઘીવાળી ભાખરી (Gheewali Bhakhri Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ઘીવાળી ભાખરી (Gheewali Bhakhri Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ઘીવાળી ભાખરી (Gheewali Bhakhri Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nigam Thakkar Recipes
Nigam Thakkar Recipes @cook_17489753
પર May 25, 2020 06:17
Ahmedabad, Gujarat
માફ કરશો હવે હું આ પ્લેટફોર્મ પર એક્ટિવ નહીં રહી શકું.
વધુ વાંચો

ટિપ્પણીઓ (7)

Nigam Thakkar Recipes
Nigam Thakkar Recipes @cook_17489753
May 25, 2020 19:47
Thanks Everyone
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ભાખરી

Similar Recipes

More Recipes

  1. રાજભોગ આઈસ્ક્રીમ
  2. મગ દાળ અને પાલક ની ચાટ
  3. કાચી કેરીનું વઘારિયું
  4. White Pulav
  5. ચોખાની વડી
  1. મૌગલાઈ પરાઠા ચીલ્લા
  2. ક્રીમી મેંગો ડિલાઇટ આઈસક્રીમ
  3. ફજેતો (Fajeto Recipe In Gujarati)
  4. ઢોસા નું ખીરૂ (dhosa batter recipe in gujarati)
  5. મેંગો કુલ્ફી (Mango Kulfi Recipe In Gujarati)
  1. બ્રોકોલી-સુવા ભાજી પરાઠા (Broccoli dill leaves paratha recipe in Gujarati)
  2. લાલ મરચા નો સંભારો (Red Chilli Sambharo recipe in gujarati)
  3. લીંબુ સરબત
  4. તળેલી રોટલી (Fried Roti Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12660257
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close