કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઓરીઓ કેક (Oreo cake recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઓરીઓ કેક (Oreo cake recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

ઓરીઓ કેક (Oreo cake recipe in gujarati)

Nisha Budhecha
Nisha Budhecha @cook_21781076

#goldenapron3

#goldenapron3

વધુ વાંચો

ઓરીઓ કેક (Oreo cake recipe in gujarati)

Nisha Budhecha
Nisha Budhecha @cook_21781076

#goldenapron3

#goldenapron3

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

કેક
  • 6ઓરિયો બિસ્કીટ ના પેકેટ
  • 1 કપદૂધ
  • 4 ચમચીખાંડ નો પાવડર
  • 1 ચમચીઘી
  • 2કિટકેટ ચોકલેટ
  • 50ગ્રામચોકલેટ ચિપ્સ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ6 ઓરિયો બિસ્કિટ ના પેકેટ લો.પછી બધા બિસ્કિટ ના પેકેટ ખોલીને એક ડીશ માં કાઢી લો પછી બધા બિસ્કીટ ના બે ભાગ કરી વચ્ચે થી ક્રીમ કાઢી લો.

    ઓરીઓ કેક (Oreo cake recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ઓરીઓ કેક (Oreo cake recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ઓરીઓ કેક (Oreo cake recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    કાઢેલા ક્રીમ ને એક બાઉલ માં રાખી દો. એમાંથી જ આઇસિંગ નું ક્રીમ બની જશે.હોવી બિસ્કિટ ના કટકા કરી મીકશચર માં ક્રશ કરો.

    ઓરીઓ કેક (Oreo cake recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઓરીઓ કેક (Oreo cake recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    આ તૈયાર થયેલા બિસ્કિટના પાવડરમાં 2 ઇનો ના પેકેટ નાખો

    ઓરીઓ કેક (Oreo cake recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ઓરીઓ કેક (Oreo cake recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ઓરીઓ કેક (Oreo cake recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી તેમાં દુધ ઉમેરતા જાવ અને હલાવતા જાવ બિટર વડે હલાવી એકદમ મિક્સકરો.તેમાં ખાંડ નો પાવડર નાખી ખૂબ હલાવી એકરસ બેટર તૈયાર કરો.

    ઓરીઓ કેક (Oreo cake recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ઓરીઓ કેક (Oreo cake recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ઓરીઓ કેક (Oreo cake recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે એલ્યુમિનિયમના ડબ્બામાં લગાડી તેના પર બટર પેપર પાથરો ફરી બટર પેપર ઉપર લગાડી તેના પર તૈયાર કરેલું બેટર નાખો પછી કૂકરમાં કેક શેકવા માટે નીચે રહેતી અને કાંઠો મૂકી તેમાં આ એલ્યુમિનિયમ નો ડબ્બો મુકો.

    ઓરીઓ કેક (Oreo cake recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ઓરીઓ કેક (Oreo cake recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ઓરીઓ કેક (Oreo cake recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    કુકર ના ઢાંકણા ની સીટી કાઢી કુકર બંધ કરી દો 30 મિનિટ સુધી એને ધીમી આંચે થવા દો.ત્યાર સુધી માં બિસ્કિટ માંથી કાઢેલા ક્રીમ ને મીકશચર માં૧/૨કપ દૂધ નાખી ક્રશ કરી લો આ રીતે ક્રીમ તૈયાર થઈ જશે.

    ઓરીઓ કેક (Oreo cake recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ઓરીઓ કેક (Oreo cake recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ઓરીઓ કેક (Oreo cake recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    30મિનિટ પછી કુકર નું ઢાંકણું ખોલી કેક માં વચ્ચે ચાકુ ભરાવી ને જુવો જો ચક માં બેટર ચોંટે નહિ તો કેક રેડ્ડી છે.પછી તેને કૂકર માંથી બહાર કાઢી 2 મિનિટ પછી સાઈડ માંથી વચ્ચે થી ચાકા વડે કેક ના બે ભાગ કરો અને એક ભાગ પર તૈયાર કરેલુ ક્રીમ મુકીબીજો ભાગ તેના પર મૂકો.

    ઓરીઓ કેક (Oreo cake recipe in gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ઓરીઓ કેક (Oreo cake recipe in gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ઓરીઓ કેક (Oreo cake recipe in gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    આમ કેક 2 કલર ની સરસ દેખાશે.પછી તેના પર હરસીસ નું સિરપ લગાડી દો. પછી તેના પર કિટકેટ ના પીસ ભરાવી અને ગારનીશ કરો વચ્ચે ચોકો ચિપ્સ નાખો.અને બિસ્કિટ ના બે ભાગ કરી ને પણ રાખી સારો લૂક આપી શકાય..

    ઓરીઓ કેક (Oreo cake recipe in gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    ઓરીઓ કેક (Oreo cake recipe in gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nisha Budhecha
Nisha Budhecha @cook_21781076
પર May 25, 2020 10:50

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

કેક ઓરિઓ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ક્રીમી મેંગો ડિલાઇટ આઈસક્રીમ
  2. મૌગલાઈ પરાઠા ચીલ્લા
  3. ફજેતો (Fajeto Recipe In Gujarati)
  4. મેંગો કુલ્ફી (Mango Kulfi Recipe In Gujarati)
  5. ઢોસા નું ખીરૂ (dhosa batter recipe in gujarati)
  1. કેક (cake recipe in gujarati)
  2. બોમ્બે સ્ટાઈલ વડા પાઉં
  3. લીલાધાણા ફુદીના મસાલા પરાઠા/ રોટી
  4. કાચી કેરીનું ગૉળ વાળુ વઘારેલ ખમણ (અથાણુ)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12661726
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close