કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લેફ્ટ ઓવર રોટલી નું શાક
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લેફ્ટ ઓવર રોટલી નું શાક રેસીપી મુખ્ય ફોટો

લેફ્ટ ઓવર રોટલી નું શાક

Harsha Ben Sureliya
Harsha Ben Sureliya @cook_22365419
Junagadh

#રોટી
#goldenapron3#week19

#રોટી
#goldenapron3#week19

વધુ વાંચો

લેફ્ટ ઓવર રોટલી નું શાક

Harsha Ben Sureliya
Harsha Ben Sureliya @cook_22365419
Junagadh

#રોટી
#goldenapron3#week19

#રોટી
#goldenapron3#week19

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૩-૪ વધેલી રોટલી
  • ૧નાની તપેલી છાશ... લગભગ અડધો લીટર થી થોડી વધારે
  • ૨ નંગઝીણી સમારેલી ડુંગળી
  • ૧૦-૧૨ ઝીણી સમારેલી લસણ ની કળી
  • ૧ ચમચીહળદર
  • ૨ ચમચીધાણાજીરૂ
  • ૧ ચમચીરાઈ અને જીરું
  • અડધી ચમચી હિંગ
  • અડધી ચમચી લાલ મરચાનો પાવડર
  • મીઠું સ્વાદાનુસાર
  • સજાવટ માટે કોથમીર
  • ૨-૩ ચમચી તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક કઢાઈમાં તેલ ગરમ કરો તેમાં રાઈ અને જીરું નાખી દો હવે હિંગ નાખી દો.રાઈ તતડે એટલે તેમાં લસણની કળી નાખી દો.

    લેફ્ટ ઓવર રોટલી નું શાક રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    લસણ ની કળી સહેજ ગુલાબી કલર ની થાય એટલે તેમાં ડુંગળી ઉમેરીને સાંતળી લો.

    લેફ્ટ ઓવર રોટલી નું શાક રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ડુંગળી સંતળાઈ જાય એટલે તેમાં હળદર નાખી દો પછી તેમાં છાશ નાખી દો.

    લેફ્ટ ઓવર રોટલી નું શાક રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે રોટલી ના ઝીણા કટકા કરી તેમાં ઉમેરો પછી તેમાં બધા જ મસાલા નાખી દો.

  5. 5

    થોડીવાર ઉકળવા દો પછી ગેસ પરથી ઉતારી લો અને કોથમીર નાખી સર્વ કરો.

    લેફ્ટ ઓવર રોટલી નું શાક રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Harsha Ben Sureliya
Harsha Ben Sureliya @cook_22365419
પર May 25, 2020 15:53
Junagadh

ટિપ્પણીઓ (2)

Hadani Shriya
Hadani Shriya @shriyu_6195
June 09, 2020 16:56
Super
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Top Search in

  1. 8th for વધેલી રોટલી

Keywords

વધેલી રોટલી શાક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મૌગલાઈ પરાઠા ચીલ્લા
  2. ક્રીમી મેંગો ડિલાઇટ આઈસક્રીમ
  3. મેંગો કુલ્ફી (Mango Kulfi Recipe In Gujarati)
  4. ફજેતો (Fajeto Recipe In Gujarati)
  5. ઢોસા નું ખીરૂ (dhosa batter recipe in gujarati)
  1. રોટી પકોડા
  2. ડુંગળી ના થેપલા
  3. ખાંડવી (Khandvi recipe in Gujarati)
  4. કરારી રૂમાલી રોટી(karari rumali rotli recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12664733
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close