મેંગો આલમ્ન્ડ સંદેશ પાના કોટા (Mango Almond Sandesh Panna Cotta Recipe In Gujarati)

Purvi Ramani @purvi1
મેંગો આલમ્ન્ડ સંદેશ પાના કોટા (Mango Almond Sandesh Panna Cotta Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બદામ ને આખી રાત સુધી પલાળી રાખો. પછી તેના છોતરાં કાઢી નાખો. હવે તેને મિક્ષર મા ક્રશ કરી લો.
- 2
હવે બદામ, છેના,ખાંડ, કેસર, એલચી પાઉડર નાખી બધું બરાબર મિક્ષ કરો.
- 3
હવે ક્રીમ ને ગરમ થવા દો અને પછી તેમાં આગળ બનાવેલું મિશ્રણ નાખી, અગર અગર પાઉડર નાખી બરાબર ગરમ થવા દો. પછી તેને કોઈ પણ મોલ્ડ મા નાખી ઠંડુ થવા દો. પછી તેને ફ્રીજ માં ૩-૪ કલાક સુધી ઠંડુ થવા દો.
- 4
પછી તેના ઉપર પિસ્તા કતરણ નાખી દો અને ત્યાર બાદ તેના ઉપર મેંગો નુ લેયર કરી દો. પછી ઉપર થી થોડા પિસ્તા કતરણ નાખી ઠંડુ સવઁ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12697773






ટિપ્પણીઓ (15)