કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મલાઈ કોફતા (Malai Kofta recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મલાઈ કોફતા (Malai Kofta recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

મલાઈ કોફતા (Malai Kofta recipe in gujarati)

Sangita Shailesh Hirpara
Sangita Shailesh Hirpara @sangita2703

#આલુ

#આલુ

વધુ વાંચો

મલાઈ કોફતા (Malai Kofta recipe in gujarati)

Sangita Shailesh Hirpara
Sangita Shailesh Hirpara @sangita2703

#આલુ

#આલુ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

45 મિનિટ
4વ્યકિત
  • કોફતા માટે :
  • 500 ગ્રામબાફેલા બટાકા
  • 2 કપટોસ્ટ નો ભૂકો
  • 1 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  • 1 ચમચીમીઠું
  • 2 ચમચીકોથમીર
  • 1 કપતાજી મલાઈ
  • ટોમેટો સૂપ માટે :
  • 1 કિલોટામેટા
  • 1નાનુ બટાકુ
  • 1 ચમચીમરી પાવડર
  • 1 ચમચીલાલ મરચાંનો પાવડર
  • 1 ચમચીક્રશ કરેલ લસણ
  • મીઠું સ્વાદ મુજબ
  • 11/2 ચમચીખાંડ
  • 1 ચમચીકોનૅ ફ્લોર (પાણી માં ઓગાળેલ)
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    કોફતા માટે : સૌપ્રથમ બટાકા બાફીને તેને મેશ કરો ત્યારબાદ તેમાં આદુ -મરચાની પેસ્ટ, ટોસ્ટ નો ભૂકો, કોથમીર, મીઠું નાખીને મિક્સ કરો ત્યારબાદ તેમાંથી લંબગોળ શેઈપ નો કોફતા નો આકાર આપો અને એક કલાક માટે ફ્રીઝમાં મૂકો

    મલાઈ કોફતા (Malai Kofta recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મલાઈ કોફતા (Malai Kofta recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મલાઈ કોફતા (Malai Kofta recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યાર બાદ ગરમ તેલમાં ફાસ્ટ ગેસ પર કોકતા તળી લો અને પેપર મૂકો

    મલાઈ કોફતા (Malai Kofta recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મલાઈ કોફતા (Malai Kofta recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ટોમેટો સૂપ માટે: સૌપ્રથમ ટામેટા અને એક બટાકાના ટુકડા કરીને તેને કૂકરમાં બે વ્હીસલ વગાડી ને બાફી લો. ત્યારબાદ ચીપીયા ની મદદથી ટામેટાની છાલ દૂર કરો અને બ્લેન્ડ કરીને એકરસ કરો ત્યાર પછી એક તપેલીમાં લઈને ધીમા ગેસ પર ઉકળવા મુકો.પછી તેમાં લસણ, મીઠું, મરીનો ભૂકો,ખાંડ,લાલ મરચું પાવડર ઉમેરો અને પાણીમાં ઓગાળી ને કોન ફ્લોર ઉમેરો અને આઠ થી દસ મિનિટ માટે મીડીયમ flame પર સૂપ ને ઉકાળો.

    મલાઈ કોફતા (Malai Kofta recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મલાઈ કોફતા (Malai Kofta recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મલાઈ કોફતા (Malai Kofta recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એક પ્લેટમાં કોફ્તા મૂકો અને તેના પર ગરમ ટમેટો સૂપ નાખો અને બે ચમચી જેટલી મલાઈ ઉમેરો અને ગરમાગરમ સર્વ કરો

    મલાઈ કોફતા (Malai Kofta recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sangita Shailesh Hirpara
Sangita Shailesh Hirpara @sangita2703
પર June 02, 2020 08:32

ટિપ્પણીઓ (5)

Komal Khatwani
Komal Khatwani @komal_1313
June 02, 2020 13:18
Nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મલાઈ કોફ્તા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ચોકલેટ માર્બલ કેક
  2. આલુ પકોડા અને ભજી પાઉં
  3. પાઉંભાજી ફોન્ડયુ (Pavbhaji Fondue Recipe in Gujarati)
  4. આલૂ મેથી પરાઠા (નોન- સ્ટફ્ડ)
  5. મેંગો આઈસક્રીમ (mango icecream recipe in Gujarati)
  1. માવા-કાજુ ની કેરી
  2. ફરાળી આલું પુરી (Farali aalu puri recipe in gujarati)
  3. છોલે પુલાવ(chole pulao recipe in Gujarati)
  4. પોટેટો વેજીઝ (Potato wedges Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12744505
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close