કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મસાલા ફરસી પૂરી (masala farsi puri)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મસાલા ફરસી પૂરી (masala farsi puri) રેસીપી મુખ્ય ફોટો

મસાલા ફરસી પૂરી (masala farsi puri)

Vatsala Desai
Vatsala Desai @cook_19854694
અમદાવાદ

#સ્નેક્સ
આ પૂરી ચ્હા સાથે ને લંચ બોક્સમાં પણ લઈ જઈ શકાય છે. ખાવામાં ટેસ્ટી ને ક્રીસ્પી લાગે છે.

#સ્નેક્સ
આ પૂરી ચ્હા સાથે ને લંચ બોક્સમાં પણ લઈ જઈ શકાય છે. ખાવામાં ટેસ્ટી ને ક્રીસ્પી લાગે છે.

વધુ વાંચો

મસાલા ફરસી પૂરી (masala farsi puri)

Vatsala Desai
Vatsala Desai @cook_19854694
અમદાવાદ

#સ્નેક્સ
આ પૂરી ચ્હા સાથે ને લંચ બોક્સમાં પણ લઈ જઈ શકાય છે. ખાવામાં ટેસ્ટી ને ક્રીસ્પી લાગે છે.

#સ્નેક્સ
આ પૂરી ચ્હા સાથે ને લંચ બોક્સમાં પણ લઈ જઈ શકાય છે. ખાવામાં ટેસ્ટી ને ક્રીસ્પી લાગે છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૨ કપઘઉં નો લોટ
  • ૨ટેબલ સ્પુન સોજી
  • ૧ટી સ્પુન રેડ ચીલી પાઉડર
  • ૧/૨ટી સ્પુન હળદર
  • મીઠું સ્વાદનુસાર
  • ૧/૨ધાણાજીરુ
  • ૧ટેબલ સ્પુન તલ
  • ૧/૨ટેબલ સ્પુન મરી પાઉડર
  • ૧ટેબલ સ્પુન અજમો
  • ૨ટેબલ સ્પુન તેલ
  • પાણી જરુરીયાત મુજબ
  • તળવા માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઘઉં ના લોટ માં સોજી મીકસ કરો કથરોટમાં. સોજી થી પૂરી ફરસી ને ક્રીસ્પી બને છે. પછી મીઠું, હળદર, રેડ ચીલી પાઉડર, તલ,મરી પાઉડર ને જીરુ નાખો પછી બધું મીક્સ કરવું ને તેલ નાંખો મુઠી પડતું. છેલ્લે અજમો હાથ થી ક્રશ કરી ને નાખો. બરોબર મીક્સ કરો અજમોને પાણી નાખી જોઈએ પ્રમાણે ને લોટ થોડો ભાખરીથી સેજ ઢીલો બાંધવો. બરોબર કુણવી લો. ઢાંકી ને દસ થી પંદર મીનીટ રહેવા દો.

    મસાલા ફરસી પૂરી (masala farsi puri) રેસીપી સ્ટેપ1ફોટો
    મસાલા ફરસી પૂરી (masala farsi puri) રેસીપી સ્ટેપ1ફોટો
    મસાલા ફરસી પૂરી (masala farsi puri) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી રેસ્ટ કરેલાં લોટ ને ફરી એકવાર કુણવી લો ને લુવા પાડી લેવાં. મેથી ઉમેરવી હોય તો લોટ બાંધતી વખતે ઉમેરી શકાય છે. જેટલી સાઈજને જેવી વણવી હોય તે વણીને ફોકથી કે ચપ્પુ વડે કાણાં કરી લો ને આવીજ રીતે બધી પૂરી વણી લેવી ને કઢાઈમાં ગેસ મૂખી મીડયમ ટુ હાઈ ફ્લેમ પર ગુલાબી ને ક્રીસ્પી થાય ત્યાં સુધી બધી પૂરી તળી લેવી.જો તમારે લોચા પૂરી ખાવી હોય તો સહેજ જાડી રાખવી ને કાણા નહી પાડવાના.આ પૂરી ફુલેલી પણ ચા સાથે નાસ્તામાં ખાઈ શકાય છે.

    મસાલા ફરસી પૂરી (masala farsi puri) રેસીપી સ્ટેપ2ફોટો
    મસાલા ફરસી પૂરી (masala farsi puri) રેસીપી સ્ટેપ2ફોટો
    મસાલા ફરસી પૂરી (masala farsi puri) રેસીપી સ્ટેપ2ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Vatsala Desai
Vatsala Desai @cook_19854694
પર June 12, 2020 13:42
અમદાવાદ

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Masala ફરસી પૂરી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મેક્સીકન બરિતો
  2. ઇનસાઇડ આઉટ વડાપાંવ (Inside out Vada Paav recipe in gujarati)
  3. વાટી દાળ ના ખમણ (Vaati Dal Khaman Recipe in Gujarati)
  4. સ્ટફ્ડ ગાર્લિક બ્રેડ (Stuffed Garlic Bread Recipe In Gujarati)
  5. ચણાની દાળ (Chana Dal Namkeen Recipe in Gujarati)
  1. વોટરમેલન મિન્ટ કૂલર (Watermelon Mint Cooler Recipe in Gujarati)
  2. તુવેર દાળ ની ચકરી (Tuvar dal chakri Recipe In Gujarati)
  3. ગુલાબ-વરીયાળી ઠંડાઈ(gulab-variyali thandai)
  4. મેંગો બરફી (Mango barfi recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12856683
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close