રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પૌવા ને તડ્કા મા સુકવી લેવા...પછી તેને ચાળી લેવા..
- 2
તેલ ગરમ કરવા મુકી ને રાઈ જીરુ હિંગ નો વઘાર કરી ને તેમા મરચાં તલ લીમડો ખોપરૂ ઍડ કરી 2 મિનિટ સેકિ લેવુ..
- 3
પછી તેમા પૌવા ઍડ કરી ને હળદર મીઠુ ગરમ મસાલો ઍડ કરી લેવો..દાળીયા ઍડ કરી લેવા..અને કડક થાય ત્યા સુધી સેક્વા..
- 4
રેડી છે પૌવા...
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12858151




ટિપ્પણીઓ