પીન વ્હીલ સમોસા
રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉં નાં લોટ માં મીઠુ, મોણને તલ નાખી ને લોટ બાંધી દો. લોટ માંથી રોટલી વણી લો સ્ટફિંગ માટે બાફેલા બટેટા માં વટાણા, આદું મરચાં ની પેસ્ટ નાખી ને મીઠુ, હળદર, ગરમ મસાલો, ચાટ મસાલા ને કોથમીર ઉમેરી બરાબર મિકસ કરવું.
- 2
રોટલી પર આ સ્ટફિંગ ફેલાવી ને રોટલી નો રોલ વાળી ને પીસ કરી લો.
- 3
આ રીતે સરખું દબાવી ને નોન સ્ટિક તવા પર તેલ મૂકી શેકી લો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12870004











ટિપ્પણીઓ (4)