આલુ પકોડા(alu pakoda in Gujarati)
# સ્નેક્સ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પહેલા બટેટા ને સારી રીતે ધોઈ લો હવે તેની છાલ ઉતારીને પતરી પાડો હવે એક બાઉલમાં ચણાનો લોટ લ્યો તેમાં મીઠું નાખો અને લીંબુ નીચોવીને ખીરું તૈયાર કરો ખીરામાં 1 ચમચી કોર્ન ફ્લોર એક ચમચી રવો નાખીને બરાબર મિક્સ કરો હવે તેમાં અજમો નાખો રેડ ચીલી ફ્લેક્સ નાખો હળદર નાખો
- 2
હવે એક મિક્સર જારમાં ફુદીનો ધાણાભાજી મરચાં નાખીને અધકચરું ક્રશ કરો હવે આ મસાલો ખીરામાં નાખો હવે એક નોન-સ્ટીક પેનમાં તેલ ગરમ થવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં ખીરામાં બોળીને બટેટા તેલમાં તળો
- 3
ક્રિસ્પી તળાઈ ગયાબાદ તેને ટીશ્યુ પેપર ઉપર કાઢો હવે એક સર્વિંગ પ્લેટમાં મૂકો અને ટામેટાં સોસ સાથે ગરમાગરમ ખાવો તૈયાર છે આપણા બટેટાના પકોડા
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12890303











ટિપ્પણીઓ