ઘઉં બટર પૂરી(ghuv butter puri in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કથરોટમાં ઘઉંના લોટ, મીઠું, મરીનો ભૂકો, અને ચાર ચમચી જેટલું બટર લો.... પછી તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી લોટ બાંધી લો
- 2
પછી તેના નાના લુઆ બનાવી લો... અને નાની પૂરી વણી લો... અને તેમાં કાંટા ચમચી ની મદદથી આગળ- પાછળ કાળા પાડી લો..... જેથી તળતી વખતે પૂરી ફૂલે નહીં.....
- 3
આ રીતે બધી પૂરી વણી લો.... ગરમ તેલમાં પૂરી તળી લો.....
- 4
આ રીતે પૂરી ને સર્વિંગ પ્લેટમાં સર્વ કરો.....
- 5
મિત્રો મારી રેસીપી તમને કેવી લાગી તે મને જરૂરથી જણાવશો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ઘઉં ના લોટ ની ફરસી પૂરી (Wheat flour farsi puri recipe Gujarati)
#સ્નેક્સ #post2 ચા સાથે હંમેશા મજા આવે તેવી મેં આજે ઘઉં ના લોટ ની ફરસી પૂરી બનાવી છે જેમાં ઘઉંના લોટનો ઉપયોગ થવાથી પચવામાં પણ સહેલી અને સ્વાદ પણ ખૂબ જ સરસ લાગે છે.. Bansi Kotecha -
-
પાલક પૂરી
#સ્નેક્સ#માઇઇબુક#post1#વિકમીલ૧#સ્પાઈસી હેલો ફ્રેન્ડ્સ. આજે હું તમારા માટે પાલકની પૂરી લઈને આવી છું... આ પૂરીને તમે સવારે ચા સાથે કે બપોરે કે સાંજે કે રાત્રે ગમે ત્યારે ચા,, દહીં, કોફી, કે કોઈપણ અથાણા સાથે ખાઈ શકાય છે. જે ખૂબ જ સ્વાદિષ્ટ છે અને કલરફુલ પણ છે.. સાથે વિશિષ્ટતા એ છે કે જે બાળકો પાલક ના ખાતા હોય તેને આ રીતે કરીને આપવા થી તે ખાય પણ લે છે.... અને પાલક માં ખૂબ સારો એવો ગુણો એ છે કે તેનાથી વાળનો વિકાસ ખૂબ સારો થાય છે... તો ચાલો જોઈએ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
-
પડ વાળી પૂરી
#cookpad #cookpadindia #cookpadgujarat આ પૂરી સાતપડ વાળી પૂરી પણ કહેવાય છે . આપુરી ખૂબ જ ફરસી અને ક્રિસ્પી હોય છે. આ પૂરી લાંબા સમય સુધી સારી રહે છે Bhavini Kotak -
લચ્છા પૂરી(lachchaa puri recipe in gujarati)
#સ્નેક્સઆપણે સૌ લચ્છા પરાઠા બનાવતા હોઇ એ છીએ. આજે મે લચ્છા પૂરી બનાવી. એકદમ સરસ ફરસી બની, મરી અને અજમા થી એકદમ ટેસ્ટી લાગે છે, તેના એક એક લેયર એટલા સરસ દેખાય છે કે જોઈ ને જ ખાવાનું મન થઈ જાય.. તમે પણ જરૂર બનાવજો લચ્છા પૂરી... Jigna Vaghela -
-
જુવાર, ઘઉં મિક્સ પરાઠા
#રોટીસ જુવાર શરીરને તાકાત, પ્રોટીન, કેલ્શિયમ આપે છે. તો આજે અમે જુવાર અને ઘઉંના મિક્સ પરાઠા બનાવ્યા છે. જે ટેસ્ટ માં પણ ખુબ સરસ લાગે છે. તો ચાલો જોઈએ તેની રેસિપી...... Khyati Joshi Trivedi -
-
તીખી ફરસી પૂરી
પાર્ટી સ્નેક્સ રેસીપીસ#Par : તીખી ફરસી પૂરીછોકરાઓ ને સ્નેકસ વધારે પસંદ હોય છે . સ્કૂલ થી આવીને તરત જ તેમને કાઈ ને કાઈ ખાવુ હોય . તો આ હોમ મેડ ઘઉં અને સોજી ની તીખી ફરસી પૂરી હેલ્થ માટે પણ સારી . નાની મોટી પાર્ટી મા પણ સર્વ કરી શકાય છે . ફરસી પૂરી માથી ચાટ બનાવી સર્વ કરી શકાય . ચાટ માટે થોડી નાની નાની પૂરી બનાવી લેવી . Sonal Modha -
-
ચીલી ફ્લેક્સ પૂરી(chilli flaex puri in Gujarati)
#goldenapron3#week-22#namkeen#વિકમીલ૧#સ્પાઈસી Dimpal Patel -
પૂરી(poori Recipe in Gujarati)
#GA4#week9#puriફરસી પૂરી નું નામ સાંભળતા જ આપણા મગજમાં મેંદો રવો કે સોજી નો વિચાર આવેપણ મેં આજે ઘઉંના લોટમાંથી અસલ મેદા માં થી બને તેવી જ ફરસી પૂરી બનાવી છેજે ટેસ્ટમાં પણ ખુબ જ સરસ લાગે છેદિવાળીના તહેવાર આવે અને ઘરમાં ફરસી પૂરી ના બને એવું બને જ નહીં Rachana Shah -
-
ત્રિકોણ ફુલકા પૂરી (Triangle Fulka Puri recipe in Gujarati)
#GA4 #Week9 બાળકોને પૂરી, થેપલ કે પરાઠા ના આકારમાં થોડો ફેરફાર કરી બનાવીને સર્વ કરવામાં આવે તો બાળકોને ખૂબ જ મજા આવે છે તો મેં આજે ગોળ પૂરી ને બદલે ત્રિકોણ પૂરી બનાવેલ છે જે દેખાવમાં પણ ખુબ સરસ લાગે છે અને બાળકોને પણ આનંદ આવે છે. મેં પુરીમાં ઘઉં સાથે રવો પણ મિક્સ કરેલ છે જેથી પૂરી તેલ વાળી પણ નથી લાગતી. Bansi Kotecha -
આલુ પૂરી (Aloo Puri Recipe in Gujarati)
#week8#Cookpadgujarati આપણે સાદી પૂરી અને મસાલા પૂરી અવારનવાર બનાવતા જ હોય છીએ. આજે મેં આલુ પૂરી બનાવી છે જેના લોટમાં આલુ અને મસાલા નાખી બનાવવામાં આવે છે. જે ખાવા માં ખુબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે. જે ઝટપટ થી બની જાય છે. આ પૂરી બાળકોને નાસ્તા માં પણ આપી સકાય છે. તેમજ આ પૂરી ને ગમે ત્યારે ખાઈ શકાય છે. આ પૂરી ચા , કોફી કે ચટણી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તેમજ રાતના રાતના ડિનર માં આલુ ની સબ્જી સાથે ખાવા ની મજા આવે છે. Daxa Parmar -
મેંદાની પૂરી (મેંદા Ni Puri Recipe In Gujarati)
દિવાળી સ્પેશિયલ સ્નેક્સ મેંદાની પૂરી ટેસ્ટ માં ખૂબ સરસ લાગે છે તેમજ સ્ટોર કરી શકાય છે...15 દિવસ સુધી સારી રહે છે પીકનીક રેસીપી છે...😍😍😍😍😍 #કૂકબૂક Gayatri joshi -
ફરસી પૂરી (Farsi Puri Recipe In Gujarati)
દિવાળી એટલે ફરસી પૂરી.. 😂 દિવાળી હોય અને ફરસી પૂરી ના બને આવું બને જ નહીં. તો દિવાળી સ્પેશિયલ રેસિપિ ફરસી પૂરી વગર અધૂરું જ કહેવાય. તેથી મેં બનાવી આજે મારી ખૂબ જ ફેવરિટ ફરસી પૂરી.#DIWALI2021 Nidhi Desai -
-
-
પડવાળી પૂરી (padavali puri recipe in Gujarati)
#સ્નેક્સનાસ્તાની કોન્ટેસ્ટ માટે બનાવી છે મેં પડ વાળી પૂરી. આજે તો મારા છોકરાઓને પણ પૂરી બનાવવાની મજા પડી ગઈ અલગ અલગ શેપની પૂરી છોકરાઓએ બનાવી ખૂબ મજા પડી. Hetal Vithlani -
મીની પુરી
#વીકમીલ1#spaicy# આપણે બધા ગુજરાતીઓ નાસ્તા માટે ઘણી બધી જાતની પુરી બનાવતા હોઈએ છીએ. તો આજે મેં પણ એક મિનિ પૂરી બનાવી છે. તો ચાલો જોઈએ તેની રેસિપી. Khyati Joshi Trivedi -
મસાલા ફરસી પૂરી (Masala Farsi Poori Recipe In Gujarati)
#DFT : મસાલા ફરસી પૂરીદિવાળી મા બધા ના ઘરમાં ચકરી , ફરસી પૂરી, ઘુઘરા અને બીજી બધી મિઠાઈ અને ફરસાણ બનતા હોય છે. તો મેં આજે બનાવી મસાલા ફરસી પૂરી 😋 Sonal Modha -
પાપડી ચાટ પૂરી (Papdi Chaat Poori Recipe In Gujarati)
આ પૂરી ફરસી પૂરી ની જેમ જ બનાવવા ની હોય છે. પણ થોડી નાની અને પાતળી બનાવવાની. Sonal Modha -
ઘઉં ની પૂરી(puri recipe in gujarati)
#વેસ્ટ ઇન્ડિયા હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે ઘઉંમાંથી મને ની પૂરી ની રેસીપી શેર કરું છું. આ પૂરી ખાવામાં ખૂબ જ ફરસી લાગે છે. Nipa Parin Mehta -
🥀"ફરાળી ફરસી પૂરી"🥀 (ધારા કિચન રસિપી)
🥀આ "ફરાળી ફરસી પૂરી "નો સ્વાદ ખૂબ જ સારો લાગે છે. બનાવવી પણ સરળ છે અને ધાણા દિવસ સુધી સારી રહે છે 🥀#ઇબુક#day25 Dhara Kiran Joshi -
ઘઉંના લોટની ફરસી પૂરી(ghau lot ni puri recipe in Gujarati)
#સુપરશેફ _2#week 2#ફ્લોરઆપણા ગુજરાતીઓના ઘરમાં સવારના ચા ની સાથે અથવા બપોરના ચા સાથે ફરસી પૂરી તો હોય છે ફરસી પૂરી ખુબ જ અલગ પ્રકારની બનતી હોય છે મેથી વાળી મરીવાળી પોચી કડક મેંદાના લોટને મિક્સ લોટ ની અને ઘઉંના લોટની પણ બનતી હોય છે ઘઉંના લોટની હેલ્ધી પણ હોય છે અને એકદમ સરસ પણ લાગે છે અને તમે રૂટિનમાં એને ખાવો તો પણ નુકશાન નથી કરતી અને ફરસી પૂરી બાળકોને તમે ટિફિનમાં પ્રવાસ માં લઇ જય શકો છો 1 મહિના સુધી સારી રહે છે Kalpana Parmar -
ઉપમા
#સ્નેક્સ#વિકમીલ૧#સ્પાઈસી ઉપમા તે દરેક સમયે ખાઈ શકાય છે. તમે તેને બાળકોને લંચબોક્સમાં, સવારે નાસ્તામાં, સાંજે ચા સાથે, અને રાતે પણ લઈ શકાય. તો ચાલો જોઈએ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
પૂરી મસાલા સેન્ડવીચ (Puri masala Sandwich Recipe In Gujarati)
#ફટાફટ#cookpadindia#cookpadgujrati આપણે ગુજરાતીઓના ઘરમાં ફરસી પૂરી કે ઘઉં ની કડક પૂરી તો હોય જ તો બસ જલ્દીથી ફટાફટ બની જાય એવી આ રેસિપી છે પૂરી મસાલા સેન્ડવીચ. Bansi Chotaliya Chavda
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12870379
ટિપ્પણીઓ (11)