કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પીળા ઢોકળા(yellow dhokla recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પીળા ઢોકળા(yellow dhokla recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પીળા ઢોકળા(yellow dhokla recipe in Gujarati)

Savani Swati
Savani Swati @cook_19763958
અમદાવાદ

#માઇઇબુક
#સ્પાઈસી/તીખી
#વિકમીલ1
#પોસ્ટ 8

#માઇઇબુક
#સ્પાઈસી/તીખી
#વિકમીલ1
#પોસ્ટ 8

વધુ વાંચો

પીળા ઢોકળા(yellow dhokla recipe in Gujarati)

Savani Swati
Savani Swati @cook_19763958
અમદાવાદ

#માઇઇબુક
#સ્પાઈસી/તીખી
#વિકમીલ1
#પોસ્ટ 8

#માઇઇબુક
#સ્પાઈસી/તીખી
#વિકમીલ1
#પોસ્ટ 8

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

3 કે 4 વ્યક્તિ
  • ઢોકળા નો દડાવેલો તૈયાર લોટ(3 મોટી વાટકી)
  • 3 વાટકીછાસ/દહીં
  • 1/2 ચમચીપલાળેલી મેથી
  • 1/2 ચમચીપલાળેલી ચણા ની દાળ
  • 1/2ખાવાનો સોડા
  • 1 મોટી ચમચીઆદુ,મરચાં, અને લસણ ની પેસ્ટ
  • સ્વાદાનુસાર મીઠું
  • 1/2હળદર
  • 1/2લાલ મરચું પાઉડર
  • જરૂર પડે તો પલાળવા માટે પાણી
  • વઘાર માટે:-
  • 1/2રાઈ
  • 1/2તલ
  • 2 ચમચીતેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ઢોકળા ના લોટમાં છાસ નાખી અને પલાળવા માં જ હળદર નાખીને 4 થી 5 કલાક આથો લાવવાં તડકે કે ગરમ જગ્યા પર મૂકી દો.

  2. 2

    અને એક વાટકી માં ચણા ની દાળ અને મેથી પાલડી દો.

    પીળા ઢોકળા(yellow dhokla recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે આથો આવી ગયા બાદ બધા મસાલા કરો.અને પલાળેલા ચણા અને મેથી પણ નાખી દો.અને સોડા નાખી અને વઘારીયા માં તેલ મૂકી રાઈ અને તલ નો નો વઘાર કરીને ખીરા માં ઉમેરો.

    પીળા ઢોકળા(yellow dhokla recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પીળા ઢોકળા(yellow dhokla recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ઉતારતી વખતે ખીરા માં સોડા નાખી,ઢોકડીયા માં પાણી નાખી,ઢોકળા ની ડિશ માં તેલ ચોપડી ઢોકળા ની થાળી મુકો અને લાલ મરચું ભભરાવો.

    પીળા ઢોકળા(yellow dhokla recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પીળા ઢોકળા(yellow dhokla recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    થોડી વાર બાદ ચપ્પુ ની મદદ થી ચેક કરી ઢોકળા થઈ ગયા હોય તો ચપ્પુ થી કાપા પાડીને ગ્રીન ચટણી સાથે સર્વ કરો.

    પીળા ઢોકળા(yellow dhokla recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પીળા ઢોકળા(yellow dhokla recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Savani Swati
Savani Swati @cook_19763958
પર June 22, 2020 16:51
અમદાવાદ
cooking is my favourite hobby.
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ઢોકળા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. લઝાનિયા (Lasagna Recipe in Gujarati)
  2. ફ્રેશ ફ્રુટ ચોકલેટ(Fresh Fruit Chocolate Recipe In Gujarati)
  3. ચીઝ ચિલી ગાર્લિક સ્ટફ કુલચા (Cheese chilly  garlic stuff kulcha recipe in gujarati)
  4. કેસર જલેબી(kesar jalebi in Gujarati)
  5. અચારી સાબુદાણાની ખીચડી(aachari sabudan khichdi in Gujarati)
  1. કેરી ખીર (mango Kheer Recipe in Gujarati)
  2. ચીઝ સેઝવાન પાનીપુરી
  3. ખીર પૂરી (Kheer Poori Recipe in Gujarati)
  4. સ્પાઈસી ઉત્તપમ (spice utpam in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12943234
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close