કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રોટી નાચોસ વીથ સાલસા(roti nachoz with salsa in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રોટી નાચોસ વીથ સાલસા(roti nachoz with salsa in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

રોટી નાચોસ વીથ સાલસા(roti nachoz with salsa in Gujarati)

Meghna Sadekar
Meghna Sadekar @cook_15803368

બચ્ચા કે આપણે ને પણ ભાવે એવી ડીશ છે..ટેમ્પટીંગ સાલસા સાથે ફ્રાય કરેલ રોટલી નાચોસ ને ભરપુર ચીઝ છે..

બચ્ચા કે આપણે ને પણ ભાવે એવી ડીશ છે..ટેમ્પટીંગ સાલસા સાથે ફ્રાય કરેલ રોટલી નાચોસ ને ભરપુર ચીઝ છે..

વધુ વાંચો

રોટી નાચોસ વીથ સાલસા(roti nachoz with salsa in Gujarati)

Meghna Sadekar
Meghna Sadekar @cook_15803368

બચ્ચા કે આપણે ને પણ ભાવે એવી ડીશ છે..ટેમ્પટીંગ સાલસા સાથે ફ્રાય કરેલ રોટલી નાચોસ ને ભરપુર ચીઝ છે..

બચ્ચા કે આપણે ને પણ ભાવે એવી ડીશ છે..ટેમ્પટીંગ સાલસા સાથે ફ્રાય કરેલ રોટલી નાચોસ ને ભરપુર ચીઝ છે..

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. 6ફ્રેશ રોટલી ના ટ્રાયંગલ શેપ
  2. 1બાઉલ બારીક ચોપ કેપ્સીકમ
  3. 1બાઉલ ચોપ ટામેટા
  4. 1 ટેબલ સ્પૂનબારીક ચોપ લસણ
  5. 1 ટેબલ સ્પૂનબારીક ચોપ લીલા મરચા
  6. 1/2 ટેબલ સ્પૂનચીલી ફલેકસ
  7. 4 ટેબલ સ્પૂનકેચઅપ
  8. 2 ટેબલ સ્પૂનચીલી સોસ
  9. 1 ટેબલ સ્પૂનમરચું પાઉડર
  10. 1 ટેબલ સ્પૂનમીઠુ
  11. 3ક્યુબ છીણેલુ પ્રોસેસ ચીઝ
  12. 2 ટેબલ સ્પૂનબારીક ચોપ કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પ્રથમ રોટલી ટ્રાયંગલ શેપ માં કાપી ડીપ ફ્રાય કરી ટીશ્યુ પેપર પર કાઢી લો..

    રોટી નાચોસ વીથ સાલસા(roti nachoz with salsa in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    મીક્ષીંગ બાઉલ મા બારીક ચોપ ટામેટાં, કેપ્સીકમ માં બધાં જ સોસ ને ઉપર પ્રમાણે ના મસાલા,કોથમીર નાંખી..ફ્રીઝ મા 5 મીનીટ સેટ કરવા મૂકો..

    રોટી નાચોસ વીથ સાલસા(roti nachoz with salsa in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    માઇક્રોવેવ બાઉલ મા ડીપ ફ્રાય રોટી નાચોસ મુકી..તેના પર સાલસા એડ કરી..ચીઝ, કોથમીર નાંખી..ફરી નાચોસ, સાલસા ભરપુર ચીઝ, પીંચ ચીલી ફલેકસ સ્પીંકલ કરી, કોથમીર નાંખી 2 મીનીટ માઇક્રોવેવ માં મુકી..ટેસ્ટી રોટી સાલસા નાચોસ રેડી કરો..

    રોટી નાચોસ વીથ સાલસા(roti nachoz with salsa in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Meghna Sadekar
Meghna Sadekar @cook_15803368
પર June 22, 2020 02:37

ટિપ્પણીઓ

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
July 05, 2020 15:34
Yum 👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. લઝાનિયા (Lasagna Recipe in Gujarati)
  2. ફ્રેશ ફ્રુટ ચોકલેટ(Fresh Fruit Chocolate Recipe In Gujarati)
  3. ચીઝ ચિલી ગાર્લિક સ્ટફ કુલચા (Cheese chilly  garlic stuff kulcha recipe in gujarati)
  4. કેસર જલેબી(kesar jalebi in Gujarati)
  5. અચારી સાબુદાણાની ખીચડી(aachari sabudan khichdi in Gujarati)
  1. #કેળાં ની સ્પાઈસી વેફર(kela wafer in Gujarati)
  2. આંબલી ના ફુલ ની ચટણી
  3. સીઝલિંગ સ્પાઈસી મસાલા પાઉં(sizzling spicy masala pav in Gujarati)
  4. ઢોસા ની ચટણી
https://cookpad.wasmer.app/in-gu/recipes/12959390
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close