સીઝલિંગ સ્પાઈસી મસાલા પાઉં(sizzling spicy masala pav in Gujarati)

Kavita Sankrani @cook_18325202
સીઝલિંગ સ્પાઈસી મસાલા પાઉં(sizzling spicy masala pav in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સવ પ્રથમ, એક ફ્લેટ લોઢી લો. એમાં ૨ ચમચી બટર ગરમ કરી તેમાં સમારેલા કાંદા નાખી, ૨-૩ મીનીટ માટે સાંતળો.
- 2
પછી, કેપ્સિકમ અને ટામેટા નાખી, કુક થાય એટલે વલણ ની પેસ્ટ, પાઉં ભાજી મસાલો અને કાશમીરી લાલ મરચું ઉમેરી બધું મિક્સ કરો.
- 3
છેલ્લે મીઠું અને લીંબુનો રસ મિક્સ કરો.પછી મેશર થી, ભાજી બરાબર મેશ કરો.ભાજી ને તવા ના સાઈડ પર રાખી દો.ફરી પાછું બટર નાખી, પાઉં ને વચ્ચે થી કાપી, જરાક શેકીને, એમાં સાઈડ માં થી થોડી થોડી ભાજી લઈને ભરી લો અને થોડાક બટર સાથે શેકી લો.
- 4
સર્વ કરો બટર અને સીઝલીંગ સ્પાઈસી મસાલા સાથે, મસાલા પાઉં.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મસાલા પાઉં (Masala Pav Recipe In Gujarati)
આ મુંબઈ નું અતિ પસંદ સ્ટીટ ફુડ છે જે ખાવા માટે બધી ઉમર ના લોકો રસ્તા પર ઉભરાય છે.#EB8 Bina Samir Telivala -
મસાલા પાઉં (Masala Pav Recipe In Gujarati)
#EB#Week8 મસાલા પાવ એ એક એવી રેસિપી છે જે સાંજના ચા જોડી નાસ્તામાં કે રાત્રે ઓછી ભૂખ હોય તો ડિનરમાં પણ લઈ શકાય. Nita Prajesh Suthar -
મસાલા પાઉં (masala pav recipe in Gujarati)
#સુપરશેફ3#મોનસૂનસ્પેશિયલ#માઇઇબુકઆ રેસિપી ની વાર્તા એ છે કે મુંબઈ માં અત્યાર ની પરિસ્થિતિ નથી સારી કોરોના વાઇરસ ના કારણે. એવામાં મુંબઈ નો વરસાદ અને મુંબઈ નું સ્ટ્રીટ ફૂડ કોને યાદ ના આવે. ત્યાં ની સાયણ વિસ્તાર માં આવેલી ગુરુકૃપા રેસ્ટોરન્ટ માં મસાલા પાઉં એકવાર ખાધા હતા એ યાદ આવતા ખુબ જ ઈચ્છા થઈ મસાલા પાઉં ખાવાની એટલે બનાવ્યું. ખૂબ જ સરળ રીત છે. આપ સૌ પણ બનાવજો અને સ્વાદ માણજો. હેપી કૂકીંગ 🙂🙏 Chandni Modi -
-
-
-
મસાલા પાઉં (Masala Pav Recipe In Gujarati)
#SF#cookpadindia#cookpadgujaratiઆજનુ મેનુ સ્વાદમાં ચીઝનો રીચ ટેસ્ટ અને દેખાવમાં મનમોહક એવા બાળકોના ફેવરેટ સ્ટ્રીટ ફૂડ મસાલા પાઉં. ખરેખર ટેસ્ટી બન્યા.... તો ચાલો જોઇએ મસાલા પાઉંની રેસીપી... Ranjan Kacha -
ચીઝ મસાલા પાવ (Cheese Masala pav Recipe in Gujarati)
મેં ડીનર માં કંઈક નવી રેસિપી ટ્રાય કરી છે..મસાલા ચીઝ પાઉં સેન્ડવીચ..પાઉંભાજી અને સેન્ડવીચ બંને નું કોમ્બિનેશન કરીને આ ડીશ બનાવી છે.. ટેસ્ટ માં ખુબ જ મસ્ત લાગે છે..!!#માઇઇબુક#પોસ્ટ૧૧#વિકમીલ૧#સ્પાઈસી Charmi Shah -
-
-
-
-
-
-
ચીઝી ગાર્લિક મસાલા પાઉં (Cheesy Garlic Masala Pav Recipe In Gujarati)
#EB Week8 Bhagwati Ravi Shivlani -
-
-
-
મસાલા પાઉં (Masala Pav Recipe In Gujarati)
#EB#week8 મસાલા પાવ એ મુંબઈ નું પ્રખ્યાત ફાસ્ટ ફૂડ છે.ઘરે સહેલાઈથી બનાવી શકાય છે. Varsha Dave -
મસાલા પાઉં (Masala Pav Recipe In Gujarati)
#EB#week8મસાલા પાઉં મહારાષ્ટ્રનું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે.સાંજે સ્નેક્સ મા અથવા તો લાઈટ ડિનર મા લઈ શકાય છે. Jigna Shukla -
-
-
પાઉં ભાજી (Pav Bhaji Recipe In Gujarati)
#ChooseToCook#CookpadGujrati#CookpadIndia આ મારી ફેવરીટ રેસેપી છે. હવે ઠંડી ની થોડી સારું થઈ ગઈ છે, તો બનવાની અને ખાવા ની મજા પડી જાય. Brinda Padia -
મસાલા પાઉં (Masala Pav Recipe In Gujarati)
મસાલા પાઉં લગભગ બધાના ઘર માં ખુબ જ ઝડપી બનતો નાસ્તો છે. અમારા ઘર માં ભાજી પાઉં બને ત્યારે સાંજે મસાલા પાઉં નો નાસ્તો જરૂર બને જ. Sunita Shah -
-
ગાર્લિક બટર મસાલા પાઉં (Garlic Butter Masala Pav recipe in Gujarati))
#EB#cookpadindia#cookpadgujarati#Week8Post1 Bhumi Parikh -
-
-
-
મસાલા પાઉં (Masala Pav Recipe In Gujarati)
આ રેસિપી માં બટેટાને બાફી ને મેસ કરીને લઈ શકાય Kirtida Buch
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12956500
ટિપ્પણીઓ