કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સ્પીનેચ રાઈસ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સ્પીનેચ રાઈસ રેસીપી મુખ્ય ફોટો

સ્પીનેચ રાઈસ

Usha Bhatt
Usha Bhatt @cook_17479854

સ્ટીમ રાઈસ આમ તો ઘણા લોકો બનાવતા જ હશે મેં અહીં હેલ્દી રાઈસ બનાવ્યા છે તે પણ નાના મોટા દરેક વ્યક્તિ ને આપી શકાયછે તે સ્કૂલે જતા બાળકોને પણ આપી શકાય છે તેમાં જો ચીઝ નાખો તો બચ્ચાઓને જલસા પડી જાય મેં આજે ચીઝ નથી નાખ્યું તો તેની રીત પણ જોઈ લો.

સ્ટીમ રાઈસ આમ તો ઘણા લોકો બનાવતા જ હશે મેં અહીં હેલ્દી રાઈસ બનાવ્યા છે તે પણ નાના મોટા દરેક વ્યક્તિ ને આપી શકાયછે તે સ્કૂલે જતા બાળકોને પણ આપી શકાય છે તેમાં જો ચીઝ નાખો તો બચ્ચાઓને જલસા પડી જાય મેં આજે ચીઝ નથી નાખ્યું તો તેની રીત પણ જોઈ લો.

વધુ વાંચો

સ્પીનેચ રાઈસ

Usha Bhatt
Usha Bhatt @cook_17479854

સ્ટીમ રાઈસ આમ તો ઘણા લોકો બનાવતા જ હશે મેં અહીં હેલ્દી રાઈસ બનાવ્યા છે તે પણ નાના મોટા દરેક વ્યક્તિ ને આપી શકાયછે તે સ્કૂલે જતા બાળકોને પણ આપી શકાય છે તેમાં જો ચીઝ નાખો તો બચ્ચાઓને જલસા પડી જાય મેં આજે ચીઝ નથી નાખ્યું તો તેની રીત પણ જોઈ લો.

સ્ટીમ રાઈસ આમ તો ઘણા લોકો બનાવતા જ હશે મેં અહીં હેલ્દી રાઈસ બનાવ્યા છે તે પણ નાના મોટા દરેક વ્યક્તિ ને આપી શકાયછે તે સ્કૂલે જતા બાળકોને પણ આપી શકાય છે તેમાં જો ચીઝ નાખો તો બચ્ચાઓને જલસા પડી જાય મેં આજે ચીઝ નથી નાખ્યું તો તેની રીત પણ જોઈ લો.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

3 વ્યક્તી માટે
  • 1 કપચોખા
  • 5જુડી પાલકની
  • 3લીલા મરચા
  • 1નાનો આદુનો ટુકડો
  • 2 ચમચીઘી વઘાર માટે
  • 1 ચમચીજીરું
  • સ્વાદ મુજબ નમક
  • જરૂર મુજબ પનીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પહેલા ચોખાને સરખી રીતે ધોઈને તેને 15 મિનિટ પલળવા

    સ્પીનેચ રાઈસ રેસીપી સ્ટેપ1ફોટો
    સ્પીનેચ રાઈસ રેસીપી સ્ટેપ1ફોટો
    સ્પીનેચ રાઈસ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ તેને ગેસ ઉપર જરૂર મુજબ પાણી લઈને ગરમ થાય ત્યારે તેમાં પલાળેલા ચોખા નાખી ને તેને કુક થવા દેવા, બીજા ગેસ ઉપર પાલક ને ધોઈ ને સાફ કરીને તેને ગરમ પાણીમાં નમક ને ચપટી ખાંડ નાખી ને બોઈલ્ડ કરવી, ચોખા થઈ જાય ત્યારે તેને ચારણી માં કાઢીને ઓસાવવા જેથી તેનું પાણી નીતરી જાય.

    સ્પીનેચ રાઈસ રેસીપી સ્ટેપ2ફોટો
    સ્પીનેચ રાઈસ રેસીપી સ્ટેપ2ફોટો
    સ્પીનેચ રાઈસ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તે થઈ જાય પછી તેનો ગેસ બન્ધ કરીને તેને પાણી માંથી બહાર કાઢી ને ઠન્ડા પાણીમાં નાખવી તેમાં થોડો બરફ પણ સાથે રાખવો જેથી પાલકનો કલર એકદમ ગ્રીન રહે

    સ્પીનેચ રાઈસ રેસીપી સ્ટેપ3ફોટો
    સ્પીનેચ રાઈસ રેસીપી સ્ટેપ3ફોટો
    સ્પીનેચ રાઈસ રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ મરચા આદુ ને પાલકને એક મિક્ષી જારમાં લઈને તેની પ્યુરી બનાવવી ને તૈયાર કરવી.

    સ્પીનેચ રાઈસ રેસીપી સ્ટેપ4ફોટો
    સ્પીનેચ રાઈસ રેસીપી સ્ટેપ4ફોટો
    સ્પીનેચ રાઈસ રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ એક પેનમાં દેશી ઘી લઈને ગરમ થાય ત્યારે તેમાં જીરું મૂકી ને તેને સાતડવું તેમાં 2 થી 3 લવિંગ ને ચક્રી ફૂલ નાખી ને સાતડવું તેમાં હિંગ નાખી ને પાલકની પ્યુરી નાખી સાંતળવી

    સ્પીનેચ રાઈસ રેસીપી સ્ટેપ5ફોટો
    સ્પીનેચ રાઈસ રેસીપી સ્ટેપ5ફોટો
    સ્પીનેચ રાઈસ રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તેમાં સ્ટીમ કરેલા ભાત નાખી મીક્સ કરવા સાથે નમક સ્વાદ મુજબ નાખવું ને છીણેલું પનીર પણ નાખવું તે મિક્સ થાય પછી ગેસ બન્ધ કરવો. તેને ગરમ ગરમ ડીશમાં સર્વ કરવા મેં પાપડ ને દહીં સાથે સર્વ કર્યા છે. ઉપર ગ્રેટેડ પનીરથી ગાર્નિશ કર્યા છે. પનીર ની જગ્યાએ ચીઝ પણ લઈ શકાય છે તે બાળકોને ખુબજ ભાવેછે તો તૈયાર છે સ્પીનેચ રાઈસ

    સ્પીનેચ રાઈસ રેસીપી સ્ટેપ6ફોટો
    સ્પીનેચ રાઈસ રેસીપી સ્ટેપ6ફોટો
    સ્પીનેચ રાઈસ રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    સ્પીનેચ રાઈસ રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Usha Bhatt
Usha Bhatt @cook_17479854
પર July 03, 2020 17:06

ટિપ્પણીઓ (6)

Sunita Vaghela
Sunita Vaghela @cook_sunita18
July 03, 2020 18:05
Vah 👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

રાઈસ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. દાબેલી ભાખરવડી(dabeli bhakhrvadi in Gujarati)
  2. જાંબુ સ્ટીમ કેક (Jamun Steam Cake Recipe In Gujarati)
  3. સેવ ખાંડવી
  4. ફાફડા સંભારો (fafda sabharo in Gujarati)
  5. કાજુ કારેલા નુ શાક(kaju karela in Gujarati)
  1. ભાત બટેટા નાં ભજીયા
  2. કોર્ન પકોડા
  3. રવા સેન્ડવીચ ઢોકળા (rava sandwich dhokla recipe in gujarati)
  4. #golden apron 3 week
https://cookpad.wasmer.app/in-gu/recipes/12962223
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close