કેરીનો રસ(keri no ras inGujarati)
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12963066
સૌપ્રથમ પાકી કૈરી ને સ્વચ્છ પાણીથી ધોઈ અને તેની છાલ ઉતારી લો ત્યારબાદ તેને નાના પીસમાં કાપી લો
ત્યારબાદ એક નાની તપેલીમાં માપ પ્રમાણે દૂધ અને પાણી તથા ખાંડ મિક્સ કરી અને કૈરીના પીસ તેમાં ઉમેરી દો ત્યાર બાદ જૈણી થી બધુ ગ્રાઈન્ડ કરી લો તો તૈયાર છે કૈરીનો ખાટો-મીઠો રસ
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ