રાગી પૂરી(ragi puri in Gujarati)
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12966824
સૌપ્રથમ બંને લોટ લઈ તેમા તેલ મીઠુ અજમો ઍડ કરી ને ગરમ પાણી થી લોટ બાંધી દેવો
લોટ ને 15 મિનિટ સેટ થવા દેવો..તેલ ગરમ થવા મુકવું.. પછી લોટ ની નાની નાની પૂરી વણી ને તળી લ્યો..
રેડી છે રાગી પૂરી..
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ