રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 6-7બટાકા
  2. તળવા માટે તેલ
  3. 1ચમચી મરચુ પાવડર
  4. 1/2ચમચી મરીપાવડર
  5. 1લીંબુનો રસ
  6. મીઠુ સ્વાદ મુજબ
  7. સવૅ કરવા માટે,
  8. ટોમેટો સોસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બટાકાની છાલ કાઢી તેને ધોઈ સાફ કરી ચિપ્સ કટર વડે ચીપ્સ પાડી લો.

  2. 2

    ત્યાર બાદ તેને એક કલાક ઠંડા પાણી માં પલાળી રાખો.ત્યાર બાદ તેને એક ચારણી માં કાઢી બધુજ પાણી નિતારી લો.

  3. 3

    હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે બધી ચીપ્સ તેમાં તળી લો.

  4. 4

    ત્યાર બાદ તેમાં મરચુ, મીઠુ, મરી પાવડરઅને લીંબુ નો રસ નાખી મિક્સ કરી લો.

  5. 5

    તેને ગરમા ગરમ ટોમેટો સોસ સાથે સવૅ કરો. તો તૈયાર છે ફિંગર ચીપ્સ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sonal Lal
Sonal Lal @cook_20967999
પર

Similar Recipes